આલુ ટીકી
#goldenappron2
#week1 ઉત્તર પ્રદેશની આલુ ટીકી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને કૂકરમાં ત્રણ સીટી કરી અને બાકી લેવાના બફાઈ જાય પછી તેની છાલ ઉતારી છૂંદીને કરી લેવાનું પછી તેની અંદર આદુ મરચાની પેસ્ટ કોથમીર અડધી ચમચી હળદર અડધી ચમચી લીંબુનો રસ અડધી ચમચી ખાંડ બધું નાખી અને એ માવો તૈયાર કરવું પછી તેની નાની નાની થેપલી બનાવી
- 2
પછી તેને લોટી ઉપર શેકી લેવા દે તૈયાર છે આપણી આલુ ટીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
શાહી આલુ
#goldenapron3Week 7#potato#curd#ટ્રેડિશનલશાહી આલુ બનાવવા માં સહેલી અને સ્વાદિષ્ટ વાનગી છે. કાજુ,કીસમીસ અને મસાલા થી બનતી આ સ્વાદિષ્ટ વાનગી તમે રોટી, પૂરી કે પરાઠા સાથે પીરસી શકો છો..તો આ સરળતા થી બની જતા શાહી આલુ તમે બધા ચોક્કસ ટ્રાય કરજો. Upadhyay Kausha -
આલુ પૌવા ટીકી (Aloo Pauva Tiki Recipe In Gujarati)
#LOઆ રેસિપી ખુબજ સરસ બને છે સ્વાદિષ્ટ ક્રિસ્પી આલુ પૌવા ટીકી મે વધેલા આલુ પૌવા અને વધેલી સુકી ભાજી માંથી બનાવી છે Prafulla Ramoliya -
-
આલુ પૂરી (Alu Puri Recipe In Gujarati)
#Aloo Puri#આલુસુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
સ્ટફડ આલુ બટર પરાઠા
ઇ-બુક રેસીપી#2#બ્રેકફાસ્ટTasty and healthy કિડ્સ સ્પેશ્યલ સ્ટફડ આલુ બટર પરાઠા Krupa Ashwin Lakhani -
આલુ ટીક્કી (Aloo Tikki Recipe In Gujarati)
#CDY#Post.1ચિલ્ડ્રન્સ ડે રેસીપીબાળકોની પ્રિય સ્વાદિષ્ટ વાનગી આલુ ટીકી ચટપટી કુરકરી ક્રિસ્પી આલુ ટીકી Ramaben Joshi -
-
-
કીનોવા સ્પ્રાઉટ ટીકી
#કઠોળફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. આજે મેં કીનોવા અને ફણગાવેલા મગ માથી ટીકી બનાવી છે. જે હેલ્ધી છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે.ફણગાવેલા મગ માંથી પ્રોટીન અને કીનોવા માંથી અમીનો એસિડ, પ્રોટીન, વિટામિન બી અને બીજા મિનરલસ મળે છે. જે ખૂબ હેલ્ધી છે. Kripa Shah -
-
-
-
-
-
-
આલુ ટીકી બર્ગર (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week7#POST1#BURGERમેક આલુ ટીકી બર્ગર બનાવ્યા છે. બધા ના ફેવરીટ.....🍔🍔🍔😘 Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
દમ આલુ અને નાન
#એનિવર્સરી#મેઈન કોર્સ આજે હું તમને પંજાબી famous દમ આલુ અને નાની રેસીપી તમારી સાથે શેર કરું છું આપ રેસિપીમાં થી શીયોર ટ્રાય કરજો. આ શાકને માઈક્રોવેવમાં બનાવ્યું છે Rina Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11392770
ટિપ્પણીઓ