રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક તપેલી માં ખીચુ બનાવવા માટે 4 કપ પાણી ગરમ કરવા મુકો
- 2
હવે તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ નાખીને ઉકાળો
- 3
તેમાં મીઠું ચીલી સોસ સોયાસોસ નાખી ને ઉકાળો
- 4
હવે તેમાં બંને લોટ નાખીને હલાવી લો ને ધીમા તાપે કૂક થવા દો
- 5
પછી તેને ગરમ ગરમ કેળવી લો ને લિબું જેવા ગોળા વાળી લો
- 6
હવે તેને 5 મિનિટ માટે સ્ટીમ કરી લો
- 7
હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ નાંખી ને સાંતળો
- 8
હવે તેમાં કેપસિકમ કોબીજ ગાજર ને લીલી ડુંગળી નાંખી ને સાંતળો.
- 9
હવે તેમાં પાણી માં ઘોળીલ ચીલી સોસ સોયા સોસ નાંખી ને કૂક કરો
- 10
હવે તેમાં ખીચા બોલ.નાખી ને હલાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ગોબી મન્ચુરિયન (Gobhi Manchurian Recipe in Gujarati)
#GA4 #week24 મન્ચુરિયન આપણે કોબીજ, ગાજર માંથી બનાવિયે છીએ આજે મેં ગોબી મન્ચુરિયન બનાવીયા છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Bhavini Kotak -
ઢોકળાં-મન્ચુરિયન
#ફ્યુઝન#રાઈસ#ઈબુક૧#૧૨ ફ્રેન્ડ્સ ઢોકળાં મન્ચુરિયન ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.ખબર પણ નથી પડતી કે આ ઢોકળાં માંથી બનાવેલા છે.તો એકવાર ચોક્કસ થી ટ્રાઇ કરજો. Yamuna H Javani -
-
બર્ન સ્મોકી ગાર્લીક નુડલ્સ (Burned Smoky Garlic Noodles Recipe In Gujarati)
#GA4 #Week24 Heenaba jadeja -
-
જૈન મનચાઉ સૂપ અને વેજ હક્કા નુડલ્સ (Jain Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week2મારા માટે આ રેસિપી એટલે મહત્વ ની છે કેમ કે મારા બાળકો ને ચાઇનીઝ ખૂબ જ ભાવે છે. ને ઘરે ખૂબ જ ઝડપથી બની જાય છે. Keya Sanghvi -
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
હક્કાં નુડલ્સ વિથ ખીચડી મન્ચુરિયન
#5Rockstars#ફ્યુઝનવીકઆ ફ્યુઝન રેસિપી મા મે હક્કાં નુડલ્સ ની સાથે વઘારેલી ખીચડી નાં મન્ચુરિયન બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ મંચુરિયન(vegetable manchurain in Gujarati)
#માયઇઇબુક# post 5મંચુરિયન નાના છોકરા થી માંડી ને મોટા ને પણ ભાવે છે તો બાર જેવા સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ કાંતો લારી જેવા પોચા મંચુરિયન ઘરે બનાવાની પરફેક્ટ રેસીપી હું આજે તમારી સાથે શેર કરવા માંગુ છું, તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#GA4#WEEK1આ એક ચટપટી અને ચાઇનીઝ વાનગી છે જે બધાય ને પસંદ હોય . Deepika Yash Antani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11404414
ટિપ્પણીઓ