પાઊભાજી ફોન્ડયુ

Prasadam Hub
Prasadam Hub @PrasadamCookingHub

પાઉભાજી ફોન્ડયુ

પાઊભાજી ફોન્ડયુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

પાઉભાજી ફોન્ડયુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩/૪ કપ વધેલી પાઉભાજી
  2. ૧/૪કપ મલાઈ
  3. ૧/૪ કપ ચીઝ
  4. ૧ ચમચી પાઉ ભાજી મસાલો
  5. ૧ ચમચી માખણ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. પાઉ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાઉ ભાજી ને પાણી નાખ્યા વિના મિક્સરમાં સ્મૂથ પેસ્ટ બનાવી લો.

  2. 2

    એક વાસણ માં માખણ ગરમ કરો.ભાજી ઉમેરી 2 મિનિટ સાતળી લો.

  3. 3

    પછી પાઉભાજી મસાલો, ચીઝ અને મલાઈ ઉમેરો અને 3-4 મિનિટ માટે કુક કરી લો.

  4. 4

    પાઉ ને ચોરસ ટૂકડા માં કાપી બટર માં શેકો અને સ્ટીક માં ભરાવો.

  5. 5

    નાની મીણબત્તી સળગાવી ઊપર કાણાં વાળું સ્ટેન્ડ મૂકી ભાજી ફોન્ડયુ મૂકી પાઉ જોડે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prasadam Hub
Prasadam Hub @PrasadamCookingHub
પર

ટિપ્પણીઓ

Similar Recipes