રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક બ્રેડ ટીન લઈ તેને ઘી થી યા તો તેલ થી ગ્રીસ કરી ને ગરમ કરવા મૂકવું. જે રીતે નીચે પિક્ચર માં બતાવિયું છે એ રીતે પાણી મૂક્યા વગર.પછી એક વાસણ લઈ ને તેમાં માપ મુજબ નું દહી લેવું ને તેને ફેટી લેવું. હવે એ ફેટેલા દહી માં માપ મુજબ નો લોટ ઉમેરવો.અનેલોટ ને દહી ને સરખું મિક્સ કરવું.
- 2
હવે તેમાં દૂધ ઉમેરવું ને ફરી બધું મિક્સ કરવું. પછી લોટ માં મીઠું અને ખાંડ ઉમેરવી.ને બધું ફરી મિક્સ કરી દેવું.
- 3
હવે લોટ માં ઇનો ઉમેરવો ને ફટાફટ એક જ બાજુ ચાલવું ને ગરમ કરેલા બ્રેડ ટીન માં મિશ્રણ ને પાથરી દેવું ને ઉપર થી થોડા તલ ભભરાવી ને તેને ઢાંકી ને ૧ કલાક માટે ધીરા તાપે બેક કરવી.
- 4
હવે જ્યારે ઉપર થી પણ બ્રાઉન કલરથવા આવે એટલે નીચે ઉતારી ને તેને ઠંડી પાડવા દેવી.પછી ઉપર ઘી લગાવી ને તેની પર એક ભીનું કપડું ઢાંકી ને ઓછામાં ઓછી એક કલાક માટે ઠંડી થવા દેવી.
- 5
ઠંડી થયા પછી ટીન થી અલગ જ થઈ ગઈ હસે એટલે તેને ડી મોલ્ડ કરતા આસાની રહેશે. તો ડી મોલડ કરી ને બ્રેડ ની સ્લાઈસ કરી ને મજ માંણો ચોખા ની બ્રેડ ની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચોખા ના લોટ ની ઈડલી (Chokha Flour Idli Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookpadindia Rekha Vora -
-
-
-
-
-
કોકોનટ અને દહીં ની મીઠી ચટણી(coconut chutney recipe in gujarati)
#goldenapron3#week8#coconut Vishwa Shah -
-
ચોખા ના લોટ ના મૂઠિયાં(chokha lot na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 10#rice Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
ચોખા ના લાડુ (ધરો આઠમ સ્પેશ્યલ)
#GCR# Guess the word#ladduભાદરવા સુદ આઠમ એટલે કે ધરો આઠમ ના દિવસે આ લાડુ બનતા જ હોય છે. મેં પણ આજે બનાવ્યા છે તો ચાલો.. Arpita Shah -
-
-
-
ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)
#વિકમીલ૩મારી બે રેસીપીસ..Chausela/ Rice flour Puri(English Recipe) , Phudina Puri.( Hindi Recipe) માં થી પ્રેરિત આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની કોશિશ કરી છે.ચોખા નું લોટ માં ફુદીના ની પેસ્ટ ઉમેરીને, નેં બનાવેલ છે આ સ્વાદિષ્ટ ફુદીના-ચોખાની પૂરી. Jasmin Motta _ #BeingMotta -
ચોખા ના લોટ ની ઈડલી (Chokha Flour Idli Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ Smitaben R dave -
-
More Recipes
ટિપ્પણીઓ