રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી ચણાના લોટને એક બાઉલમાં લેવું પછી તેની અંદર અનુસાર મીઠું અડધી ચમચી મરચાનો ભુક્કો અડધી ચમચી હળદર અડધી ચમચી ચાટ મસાલો આદુ મરચાની પેસ્ટ ડુંગળીનો ખમણ ગાજર નું ખમણ બધું નાખી અને મિક્સ કરવું પછી નોનસ્ટિક લોટી ની અંદર આ ખીરું પાથરવું ચડી જાય પછી બીજું પણ ચડાવી અને ગરમાગરમ સર્વ કરો તૈયાર છે આપણા વેજીટેબલ ચણા ના લોટ ના પુડલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર ને ચણાના લોટ ની બરફી
#goldenapron3#week 1આ ગાજર ,ચણાનો લોટ ને ગોળની ખૂબ સ્વાદિષ્ટ ને હેલ્ધી વાનગી છે. પચવામાં હલ્કી છે. Vatsala Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11424806
ટિપ્પણીઓ