લીલવા ની કચોરી

Ranjan Kathiria
Ranjan Kathiria @cook_20037995
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 2 ચમચીકોર્ન ફ્લોર
  3. 1 1/2 કપલીલવા નાં દાણા
  4. 1/2 કપતાજુ નારિયેળ નું છીણ
  5. 1 ચમચીકાજુ સમારેલા
  6. 1 ચમચીકીસમીસ સમારેલી
  7. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. ઘી
  9. તેલ
  10. મીઠું
  11. ઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા મેંદો,કોર્ન ફ્લોર,મીઠું,ઘી નું મોણ દઈ ઠંડા પાણીથી લોટ બાંધી લો.

  2. 2

    હવે લીલવા ને અધકચરા ક્રશકરી લો.

  3. 3

    એક કડાઈ મા તેલ મૂકી લીલવા નાખો અને આદુ મરચાની પેસ્ટ,મીઠું,ખાંડ,નારિયેળ નું છીણ,કાજુ કિશમિશ બારીક સમારેલી નાખો.

  4. 4

    હવે લોટ નાં ગોળા બનાવી ગોળા ને હાથ થી પ્રેસ કરી વાટકી જેવું બનાવી પૂરણ ભરો પછી કચોરી નો આકાર આપો.આ રીતે બધી કચોરી વાળી લો.

  5. 5

    હવે કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો અને મધ્યમ આંચ પર બધી કચોરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ranjan Kathiria
Ranjan Kathiria @cook_20037995
પર

ટિપ્પણીઓ

Similar Recipes