રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ચોખા નો લોટ લય એમાં પાણી ઉમેરી ઘટ્ટ એવું ખીરું બનાવો.
- 2
હવે એમાં કાંદો, ટામેટું, લસણ ની પેસ્ટ, કેપ્સિકમ, લીલુ મરચુ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું. બધું નાખી મિક્સ કરી ખીરું બનાવો.
- 3
હવે ગેસ પર એક ઢોકઙીયુ મૂકી ગ. એમાં એક થાળી માં તેલ લગાવી ગરમ કરવા મૂકવું. પછી એમાં ખીરું રેડી ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ સીઝવા દો. થય જાય એટલે ગરમ ગરમ સર્વ કરો. સર્વીંગ ડીશ માં ખીચું કાઢી ઉપર થી તેલ અને અથાણાં નો સાંભાર નાખી. ખાઓ.
- 4
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પીઝા ખીચુ
#ઝટપટરેસીપીખીચુ એક પરંપરાગત ગુજરાતી નાસ્તો છે, જે ચોખા ના લોટ માંથી બનાવવામાં આવે છે. જે ગરમ અને તાજુ પીરસવામાં આવે ત્યારે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસીપી તરલા દલાલ જી ની ફોલો કરી છે.ખીચુ માં પીઝા સૉસ અને મિકસ હબ્સ નાંખી સ્વાદ વધુ સારો બનાવવામાં આવ્યો છે. ઉપર ચીઝ અને ઓલિવ તેલની સુગંધથી પિઝાખીચુ નવા સ્વાદ ને લાવે છે જે દરેક ને ભાવશે. Rani Soni -
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
#જોડી થેપલા બાઇટ્સ
થેપલા બાઇટ્સ- થેપલા એટલે, દુનિયાભર માં પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી- હવે, જોડીની વાત કરીએ તો, થેપલા એવી તે બહુમુખી પ્રતિભા ધરાવે છે કે તમે તેને અનેક વસ્તુ સાથે પીરસી શકો.જેમ કે, થેપલા - ચા, થેપલા - અથાણું, થેપલા - છૂંદો, થેપલા - દહીં, થેપલા - આથેલા મરચાં, થેપલા - શાક, થેપલા - સૂકી ભાજી વિગેરે વિગેરે..- હવે, તો આપણાં આ માનીતા થેપલા એ વિદેશી વાનગીઓ સાથે પણ જોડી જમાવી દીધી છે, જેમ કે, ફ્યુઝન વાનગી, થેપલા બરિતો, થેપલા ટાકો, થેપલા કસાડિયા....- તો ચાલો આજે હું તમારી સાથે, મારા સ્વ વિચારથી બનાવેલ વાનગી "થેપલા બાઇટ્સ" રજૂ કરું છું.- અહીં હું થેપલા ના જોડીદાર તરીકે, દહીં, ખાટું અથાણું અને આથેલા મરચાં નો ઉપયોગ કરી રહી છું.- ખાસિયત....અહીં, થેપલા બેક કરેલ હોવાથી, લો કેલરી છેઆ રીતે તમે, થેપલા ને સ્ટાર્ટર તરીકે પીરસી શકોઆ જૈન વાનગી છે. DrZankhana Shah Kothari -
-
-
વેજ. નુડલ્સ થૂપકા જૈન (Veg. Noodles Thupka Jain Recipe In Gujarati)
#WCR#THUPKA#NOODLES#SOUP#WINTER#HEALTHY#TASTY#PARTY#KIDS#VEGETABLE#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11456748
ટિપ્પણીઓ