લાઈવ ઢોકળા

Vivek Vaishnav
Vivek Vaishnav @cook_20036090
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૦૪
  1. ૨૦૦ ગ્રામ ઢોકળા નો લોટ
  2. ૧ વાટકી દહી
  3. પાણી જરૂરીયાત પ્રમાણે
  4. જરૂર મુજબમીઠુ
  5. 1/2 ચમચીહળદર
  6. 1/4 ચમચીસોડા
  7. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઢોકળા ના લોટ મા દહી અને જરૂર મુજબ પાણી ઉમેરી મિશ્રણ બનાવવુ. અને મિશ્રણ ને ૬-૭ કલાક આથો લાવવા મુકી રાખવુ.

  2. 2

    ત્યારબાદ આદુ-મરચા ની પેસ્ટ તથા સ્વાદ અનુસાર મીઠુ નાખો. ત્યારબાદ બેકીંગ સોડા અને હળદર ઉમેરો.અ

  3. 3

    ત્યારબાદ ઢોકળા ના કૂકર મા ૧૫-૨૦ મીનીટ બેક કરવુ. પછી સવઁ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vivek Vaishnav
Vivek Vaishnav @cook_20036090
પર

ટિપ્પણીઓ

Similar Recipes