શેર કરો

ઘટકો

  1. 1 કિલોગાજર
  2. 2મોટા ચમચા મલાઈ
  3. કાજુ બદામ ની કતરણ
  4. ખાંડ ૧ વાટકી
  5. 3ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજર ની છાલ કાઢી ખમણ કરી લો. ખમણ કરી એક ચમચો ઘી કુકરમાં નાખી ખમણ નાખી એક વ્હીસલ કરી લો. ત્યારબાદ એક કડાઈમાં ૨ ચમચા ઘી નાખી અને ખમણ સ।તળી લો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી ઓગળવા દો. લચકા જેવું થવા દો. ત્યારબાદ મલાઈ ઉમેરી હલાવી લો. ડ્રાયફ્રુટ વડે સજાવો. તૈયાર છે ગાજરનો હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Rajani
Krishna Rajani @cook_18526397
પર

ટિપ્પણીઓ

Similar Recipes