મીક્ષ વેજીટેબલ દાલઢોકળી

Sejal Patel
Sejal Patel @cook_16681872
શેર કરો

ઘટકો

૫ લોકો
  1. નાનો ટુકડો દુધી
  2. નાનો ટુકડો કોબી
  3. ૧ નાનું બટેકુ
  4. ૧ નાનું રીંગણ
  5. ૧ લીલું મરચુ તીખુ
  6. ૧ વાટકો તુવેર ના લીલવા
  7. ૨ ટમેટા
  8. અડધી વાટકી શીંગદાણા
  9. ૩ વાટકા તુવેર દાળ
  10. ૧ વાટકો ચણાનો લોટ
  11. અડધી વાટકી રોટલીનો લોટ
  12. ૧ ચમચી લાલ મરચુ
  13. ૧ ચમચી ઘાણાજીરુ
  14. ૩ ચમચી ખાંડ
  15. ૨ લીંબુ નો રસ
  16. ૧નાની ચમચી રાઈ
  17. ૧ નાની ચમચી જીરુ
  18. ૧ ચમચી ગરમ મસાલો
  19. ૧ ચમચી તેલ
  20. મીઠું ટેસટ પ્માણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ને ધોઈ કુકરમા ૩ સીટી કરી બાફી લો પછી જેવીરીતે દાળ બનાવવી તેમ બનાવી ઊકળવા દેવી

  2. 2

    એક પેનમાં તેલ મુકી તેની અંદર રાઈ,જીરુ, મીઠા લીમડાના પાન નાંખી બઘા વેજીટેબલ જીણા સુધારી સાંતળી લો પછી દાળની અંદર નાંખી દો

  3. 3

    પછી એક બાઊલમાલોટ લઈ તેની અંદર મીઠું ટેસટ પ્માણે, ચપટી હળદર, ચપટી લાલ મરચુ, થોડું તેલ નું મોણ નાંખી લોટ બાઘી જેવીરીતે રોટલી બનાવવી તેમ બનાવવી કાંચી પાકી શેકી લેવી પછી તેના પીસ કરવા જેથી ઢોકળી એકબીજા સાથે ચોંટે નહી પછી દાળ ઊકળે તેની અંદર નાંખી ચડવા દો

  4. 4

    તુવેરના લીલવા અને શીંગદાણા બાફી લેવા વેજીટેબલ ના જોડે ના સાંતળવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

ટિપ્પણીઓ

Similar Recipes