રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 કપબાજરા નો લોટ
  3. 1 કપચણા નો લોટ
  4. 1 કપમેથી
  5. 2 ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 1 ચમચીમરચું
  8. 1/2 ચમચીહળદર
  9. 1/2 ચમચીઘાણા જીરું
  10. ચપટીહિંગ
  11. 2 ચમચાતેલ
  12. 1/2 ચમચીરાઇ
  13. 1લીંબુ
  14. 3 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કથરોટ માં બધા લોટ લઇ તેમાં મીઠું મરચું હળદર ધાણા જીરું તેલ ને મીથી નાખી ને પાણી થી લોટ બાંધી લો

  2. 2

    હવે એક કડાઈ માં તેલ મૂકી ને તેમાં રાઈ ને આદું મરચાં ની પેસ્ટ નાખી ને સાંતળો

  3. 3

    હવે તેમાં પાણી નાખી તેમાં મીઠું મરચું હળદર નાંખી ને ઉકાળો

  4. 4

    તેમાં લીંબુ ને ખાંડ ઉમેરી દો.

  5. 5

    હવે તેમાં લોટ માંથી મુઠીયા વાળી પાણી માં નાખો

  6. 6

    તેને 15 મિનિટ ચડવા દો

  7. 7

    હવે તેને કોથમીર થી સજાવી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817
પર

ટિપ્પણીઓ

Similar Recipes