કમલ ક્કકડી શાક (સિન્ધી સબ્જી)

Leena Pahelajani Kanjani
Leena Pahelajani Kanjani @cook_20418273

કમલ ક્કકડી શાક (સિન્ધી સબ્જી)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામકમલ ક્કકડી
  2. 2ડુંગરી સમારેલી
  3. 3ટામેટા સમારેલા
  4. 1 ચમચીઆદું લસણ મરચાં ની પેસ્ટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચીચટણી
  7. ચપટીહળદર
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1/2 ચમચીગરમ મસાલા
  10. 2 મોટી ચમચીતેલ
  11. 1 કપપાણી
  12. ગાર્નિશિંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કમલ કાકડી છોલી કટક કરવા.

  2. 2

    ત્યારબાદ 5 સિટી વાગે ત્યાં સુધી બાફવાં.

  3. 3

    પછી કુક્કર લઇ તેમાં તેલ ઉમેરો. તેમાં ડુંગરી નાખી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો. પછી આદુ લસણ મરચા ની પેસ્ટ ઉમેરો અને સાંતળો.

  4. 4

    પછી તેમાં મીઠું, ચટણી, પાણી ઉમેરી ત્રણ સિટી વાગે ત્યાં સુધી ચડવા દો.

  5. 5

    ત્યારબાદ કુક્કર ખોલી ડુંગરી મેલ્ટ કરી લો. પછી તેમાં કમલ કક્કડી, ટામેટા, ધાણાજીરું ઉમેરી શાક ચડવા દેવું. શાક એકરસ થાય ત્યાં સુધી ચડવા દેવું.

  6. 6

    પછી ગરમ મસાલા ઉમેરી મિક્સ કરો.

  7. 7

    ગાર્નિશિંગ માં કોથમીર ઉમેરી ગરમ ગરમ સર્વ કરો. આ શાક રોટલી અથવા ભાત સાથે ખુબ ટેસ્ટી લાગે છે.

  8. 8

    થૅન્ક યુ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Leena Pahelajani Kanjani
પર

ટિપ્પણીઓ

Similar Recipes