રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ ને ધોઇ કુકર મા નાખો જેટલી દાળ હોય તેનાથી બે ગણુ પાણી નાખવું કુકર બંધ કરી મિડિયમ ગેસ પર દાળ બાફ્વી દાળ બફાય જય અટલે જો પાણી હોય તો કાઢી લેવુ દાળ ને એક જાડા પેન મા લૈ ખાંડ ઉમેરી સતત હલાવતા રહેવુ નિચે ચોટે નહિ તે ધ્યાન રાખવુ પાણી બળી ગયા બાદ એક ચમચી ઘી ઉમેરવું એલચી ઉમેરવી પુરણ ને થાળી મ કાઢી ઠન્ડું થવા દેવું ગોળા વડે તેવુ થવુ જૉઇઍ હવે લોટ માથી એક લુવો લઈ તેને થોડો વણ્વો વચે પુરણ નો ગોળો મુકી વણી લેવી તાવડી મા સેકિ ઘી લગાવવી લેવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મોહનથાળબરફી
આ મા મે વેસ્ટ માથી બેસ્ટ તકનીક અપનાવી છે.રસગુલા ની વઘેલી ચાસણી ને ધટ કરીને મોહનથાળબરફી બનાવી છે. Shital Bhanushali -
-
પુરણપોળી અથવા વેડમી
#ઇબુક#Day5તમે પણ બનાવો પુરણપોળી અથવા તો વેડમી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
-
-
-
-
-
-
-
કુરકુરીધ ઉના લોટની ભાખરી(lot ni bha khari in Gujarati)
#3 વીક મીલ ચેલેન્જ.#રેસિપી નં 13.#svI love cooking Jyoti Shah -
મેંગો પુરણપોળી
#મેંગોમેંગો ફેલ્વર ની આઈસ્ક્રીમ, પેંડા,બરફી, લસ્સી, રસગુલ્લા,શીરો,કેક...હવે માણો મેંગો ફેલ્વર ની પુરણપોળી. Jasmin Motta _ #BeingMotta -
-
પૂરણપોળી
વેડમી ના નામે ઓળખાય એવી પૂરણપૂરી ને દેશી ઘી સાથે ખાવા ની મજા જ કઈક અલગ હોય છે.#ગુજરાતી Bhumika Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11501163
ટિપ્પણીઓ