શેર કરો

ઘટકો

  1. 3પાઉં
  2. અડધું કેપ્સીકમ
  3. 1ટામેટા
  4. 1ડુંગળી
  5. સ્વાદ મુજબ મીઠુ
  6. 1 ચમચીભાજી પાઉં મસાલો
  7. 1 ચમચીલાલ મરચું પાવડર
  8. 2 ચમચીતેલ
  9. 2 ચમચીકોંથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કઢાઈ માં તેલ ગરમ કરવા મુકી તેમાં ડુંગળી,કેપ્સીકમ નાખી ને સાંતળી લો પછિ તેમાં ટામેટા નાખી ને બરાબર સાંતળી લેવા

  2. 2

    હવે બધાજ સાંતળી ગયેલાં શાકભાજી ને મેશર થિ મેશ કરી લેવું ને તેમાં લાલ મરચું પાવડર,ભાજી પાઉં મસાલો મીઠુ નાખી ને બધુ મિક્ષ કરી લેવું

  3. 3

    હવે તેમાં બનેલ ગ્રેવી માં પાઉં નાં ટુકડા કરી ને નાખી ને મિક્ષ કરી લો અનેં ગેસ બંદ કરી દેવો

  4. 4

    હવે મસાલા પાઉં ને પ્લેટ માં કાઢી ને કૌથમીર
    નાખી ને ગરમા ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes