ઈઝી ચીઝી સ્ટીક

Jalpa Sachdev Sejpal
Jalpa Sachdev Sejpal @cook13002

#એનિવર્સરી
#સ્ટાર્ટર

ઈઝી ચીઝી સ્ટીક

#એનિવર્સરી
#સ્ટાર્ટર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ બાફેલા બટાટા
  2. ૨ કયુબીક ચીઝ
  3. ૩ નંગ નાના લીલા મરચાં
  4. કોથમીર
  5. ૧ કપ પૌવા નો પાવડર
  6. મીઠું
  7. મરી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપર જણાવેલ સામગ્રી લો અને મીક્સ કરો

  2. 2

    બધી સામગ્રી મીક્સ કરી લોટ બાંધી લો ત્યાર બાદ ૧૦ મીનીટ બાજુ પર મુકી રાખો

  3. 3

    ત્યાર બાદ લોટ કડક લાગે તો તેમા ૩ થી ૪ ચમચી પાણી ઉમેરો અને લોટ ને નરમ કરી લો

  4. 4

    ત્યાર બાદ હાથ મા ૧ ચમચી તેલ લઈ સ્ટીક બનાવી તેલ મા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

  5. 5

    તૈયાર છે ઈઝી ચીરી સ્ટીક. ટોમેટો સોસ, ચટણી સાથે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Sachdev Sejpal
પર

ટિપ્પણીઓ

Similar Recipes