રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને દહી નાખી ઘટ ખીરૂ બનાવો.૧૦મિનિટ રહેવાદો.પછી એમા લસણ મરચાં નાખીમીઠુ નાખી હલાવો. હવે ઢોકળીયામા અડધું પાથરો.તે ના પર પાલકના પાન ધોઇને પાથરવા. ફરી ખીરું પાથરી ઉપર મકાઇના દાણા પાથરો ફરી પાલકના પાન પાથરીને૧૦મિનિટ થવા દો.
- 2
ચડી જાય એટલે પીસ કરી દેવા.હવે તેલમા રઇ,હીન્ગ,તલ નાખી વઘારી દો.
- 3
પલેટમા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રવા ના ખાટા ઢોકળા
#૨૦૧૯ # ખાટા ઢોકળા નામ પડતાં જ મોં માં પાણી આવી જાય ગરમાગરમ ઢોકળા ની સાથે લસણની ચટણી અને તેલ ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
કોર્ન કબાબ
#સ્ટાર્ટઆ કોર્ન કબાબ સુપ સાથે સ્ટાર્ટર તરીકે ખવાય છે અને ખૂબજ સરસ લાગે છે.અમેરીકન મકાઈ માંથી બનાવવામાં આવે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#goldenapron3 week 14 અહીં મેં સોજી નો ઉપયોગ કરીને ઢોકળા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. khushi -
-
-
કોર્ન - પોટેટો રીંગ (corn - potato ring recipe in Gujarati)
#સુપરશેફ3 વાદલડી વરસી રે...સરોવર છલી વડયા ....મોન્સૂન સ્પેશ્યલ માટે ગરમાગરમ ચા કે કોફી સાથે ધીમો ધીમો વરસાદ પડતો હોય ....કોર્ન -પોટેટો તેમાં ગાર્લિક નું કોમ્બિનેશન સરસ લાગે છે. જે દરેક ને ભાવેશ. Bina Mithani -
-
-
લાઇવ ઢોકળા
#એનિવર્સરી#સ્ટાર્ટર આજકાલ લગ્ન પ્રસંગમાં અને બીજા કોઈ ખાસ પ્રસંગે મીન જમણવાર પહેલા સ્ટાર્ટર એક ફેશન બની ગયુ છે. હોટેલમાં જમવા જઈએ ત્યારે પણ આપણે સ્ટાર્ટર ઓર્ડર કરતા હોઈએ છીએ. એવું જ એક મેરેજ નું ફેમસ સ્ટાર્ટર લાઇવ ઢોકળા આજે હું બનાવી રહી છું. Khyati Dhaval Chauhan -
સેન્ડવિચ લીલા ઢોકળા
#એનિવર્સરી#સ્ટાર્ટર/ગુજરાત માં હોય અને ઢોકળા ન હોય તો કેરી રીતે બને? અહીં બનાવેલા ઢોકળા લીલોતરી માંથી બનાવ્યા છે જે ખુબજ પૌષ્ટિક છે. Safiya khan -
-
કોર્ન પાલક ઢોકળા (Corn Palak Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad આજે મેં કોર્ન પાલક ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે. આ ઢોકળા બનાવવા માટે બાફેલી મકાઈના દાણા અને સમારેલી લીલી છમ પાલક નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઢોકળા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ તેટલા જ બને છે. Asmita Rupani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11632895
ટિપ્પણીઓ (3)