કોઠા ની ચટણી

Binaka Nayak Bhojak @cook_15962648
#તીખી મને નાનપણ થી જ કોઠું ખૂબ જ ભાવે છે....પણ આ કોઠા મા જે ગર હોય એની મેં ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી બનાવી મારા વરજી ને ખવડાવી અને એ ખૂબ જ ખુશ થઈ ગયા....
કોઠા ની ચટણી
#તીખી મને નાનપણ થી જ કોઠું ખૂબ જ ભાવે છે....પણ આ કોઠા મા જે ગર હોય એની મેં ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી બનાવી મારા વરજી ને ખવડાવી અને એ ખૂબ જ ખુશ થઈ ગયા....
રાંધવાની સૂચનાઓ
- 1
પાકા કોઠા નો ગર કાઢી લો. હવે એક કડાઈમાં તેલ, જીરું, લસણ આદુ ની પેસ્ટ, મરચા ની પેસ્ટ, હિંગ નાખી સાંતળો.
- 2
હવે આ વઘાર માં કોઠા નો ગર, ગોળ, મીઠું,લાલ મરચું પાવડર, ધાણાજીરું નાખી મિક્સ કરો.
- 3
ગોળ ઓગળી અને બધા મસાલા ભળી જાય પછી ગૅસ બન્ધ કરી ચટણી ઠંડી થવા દો. આ ચટણી આપને ખૂબ જ ભાવશે.....
Similar Recipes
-
કોઠા ની ચટણી
#ચટણી કોઠા ને કૈથા પણ કેહવા મા આવે છે સીજનલ અને સાઈટ્રિક ફુટ તરીકે કોઠા ના અનેક રીતે ઉપયોગ કરવા મા આવે છે ભારતીય રસોઈ ,અને કોઈ પર પ્રાન્ત ની થાળી ચટણી ,અથાણુ વગર અધૂરી છે. ભોજન ને ચટાકેદાર ટેન્ગી ટેસ્ટ માટે વિવિધ ચટણી બનાવા મા આવે છે ગુજરાત ની મોસ્ટ પોપ્યુલર વાનગી ઉધિયા છે વિશેષ તોર પર કોઠા ની ચટણી સર્વ કરાય છે Saroj Shah -
કોઠા ની ચટણી (Kotha Chutney Recipe In Gujarati)
ગુજરાતી વાનગી ઉધિયા મા બને છે ખાટી ,મીઠી તીખી ચટણી રોટલી ,ભાખરી સાથે પણ ખઈ શકાય છે Saroj Shah -
કોઠા ની ચટણી
#ફેવરેટ#ચટણી સીરિઝઆજે મેં કોઠા ની ચટણી બનાવી છે.. બધા સાથે શેર કરવા માંગુ છું.. Daxita Shah -
તીખા લાલ મરચા ની ચટણી
#તીખી#weekend challangeસમોસા, ઘૂઘરા અને ભજીયા સાથે આ લાલ મરચા ની તીખી ચટણી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છ. Varsha Karia I M Crazy About Cooking -
લાલ મરચાં ની ચટપટી ચટણી
#તીખી મરચા નું નામ આવતા જ ઘણા લોકો ના મોં બગડી જાય છે ને??? તો આપ પણ આવી ચટણી બનાવી ખવડાવો. Binaka Nayak Bhojak -
કોઠા ની ખાટી મીઠી ચટણી(Kotha Chutney recipe in Gujarati)
#GA4#Week4#Chutneyકોઠા ના ફળ માંથી બનતી આ ચટણી સ્વાદ માં ખાટી મીઠી લાગે છે.. નાના હતા ત્યારે સ્કૂલ ની બહાર કોઠા મળતા ત્યારે ખાવાની બહુ મજા આવતી.. કોઠા માંથી બનાવેલી આ ચટણી મોટેભાગે શિયાળા માં બનતા ઉંધીયું સાથે સર્વ કરી શકાય.. વળી રોટલી રોટલા સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
કોઠા ની ચટણી
#માસ્ટરક્લાસખાટી મીઠી ચટણી નો ટેસ્ટ જ અલગ હોય છે તેમાં પણ ગુજરાતી ઓ નો જમણવાર ચટણી વગર અધુરો હોય છે દાળ ભાત શાક હોય કે શાક રોટલી હોય તેની સાથે ચટણી ખાટા મરચા તો હોય જ હોય ચટણી ગુજરાતી ખાણા નો અવિભાજ્ય અંગ છે Parul Bhimani -
આખા અડદ ની કઢી
આ વાનગી મેં પહેલી વાર બનાવી છે .મને મમ્મી એ શિખડાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ બની #માઇઇબુક#જુલાઈ Charmi Tank -
કોઠા ની ચટણી(Kotha Chutney Recipe In Gujarati)
આ ખાટી મીઠી ચટણી આપણે રોજ બરોજ ના જમવામાં પણ ખાઈ શકીએ છીએ. Alpa Pandya -
કોઠા ચટણી (Kotha chutney Recipe in Gujarati)
#nocooksnaps#week1#કોઠા_ની_ખાટી_મીઠી_ચટણી ( Kotha chutney Recipe in Gujarati) મેં Neeti Patel ji ની recipe ફોલો કરીને કોઠા ની ખાટી મીઠી ચટણી બનાવી છે. જે ખૂબ જ યમ્મી અને ચટાકેદાર બની હતી....સોરી લેટ પોસ્ટ કરવા માટે...કારણ કે ઘર માં હજી દિવાળી નું કામ જ ચાલે છે તો સમય ના મળ્યો...એની માટે મને ખેદ છે..😍🙏 Daxa Parmar -
પપૈયા સંભરો (papaya sabharo recipe in gujarati)
મને નાનપણ થી જ આ ખૂબ ભાવે અને મારા હસબન્ડ ને પણ ભાવે એટલે મેં ટ્રાય કરી અને ખૂબ સરસ બન્યું Mudra Smeet Mankad -
ટામેટા ગાજર ની ચટણી
#ચટણીઆ મારી પહેલી રેસીપી છે . ટામેટા અને ગાજરને મિક્સ કરીને એકદમ તીખી ચટણી બનાવી છે જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Roopesh Kumar -
ડુંગળી ની ચટણી
આજે મેં ડુંગળી અને ફ્રેશ લાલ મરચાંની તીખી ચટણી બનાવી છે તે રોટલી, ભાખરી કે ઈડલી સાથે ખુબ જ સરસ લાગે છે#ચટણી#ઇબુક૧#૩૨ Bansi Kotecha -
લસણ ની તીખી મીઠી ચટણી (Lasan Tikhi Mithi Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : લસણની તીખી મીઠી ચટણીબધા ના ઘરમાં લસણ ની ચટણી તો બનતી જ હોય છે. અમારા ઘરમાં તો આ ચટણી કાયમ ને માટે હોય જ તો આજે મેં લસણની તીખી મીઠી ચટણી બનાવી છે. Sonal Modha -
લસણ-તલ ની ચટણી
#ચટણી#ઈબુક૧#૨૮ ગુજરાતીઓ તીખું ખાવાના શોખીન હોય છે.તેમાં પણ લસણ ની ચટણી તો લગભગ બધા ના ઘર માં બનતી હોય છે.તેના વિના ન ચાલે. કેમ ખરું ને.પણ આજે મેં આ લસણ ની ચટણી ને થોડી નવીન રીતે બનાવી છે.તો જરૂર થી ટ્રાય કરશો. Yamuna H Javani -
-
ફ્રાય મોમોઝ વિથ ચટણી
#સ્ટફ્ડ#ઇબુક૧#38મોમોજ એ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે આમતો સ્ટીમ કરીને ખવાય છે પણ ધણા લોકો ફ્રાય કરીને બનાવે છે મારા ઘરે પણ ફ્રાય જ થાય છે મોંમોજ ની મજા એની ચટણી મા છે ચટણી ખૂબ જ સ્પયસી અને ટેસ્ટી હોય છે . Varsha Karia I M Crazy About Cooking -
કોઠા ની ચટણી(Kotha Chutney Recipe in Gujarati)
#GA4#week15#jeggeryકોઠા ની ચટણી થેપલા,મસાલા ભાખરી સાથે સ્વાદીષ્ટ લાગે છે,ગોળ નાખી ને બનાવાય છે. Tejal Hitesh Gandhi -
ટીક્કા ની ગ્રીન ચટણી
ટીક્કા સાથે જે ચટપટી તીખી ગ્રીન ચટણી ખાવા માં આવે છે એની રેસીપી લાવી છું Sachi Sanket Naik -
કાચી કેરી ની ચટણી
#મધરમમ્મી ની ઉનાળા ની ખાસ ચટણી..જે મને તથા મારા ઘર ના દરેક સભ્ય ને ભાવે છે. Deepa Rupani -
પાલક ની ચટણી
#goldanapron3#week4 પાલક ખાવા થી હિમોગ્લોબિન નું પ્રમાણ વધે છે અને આવી ટેસ્ટી ચટણી બનાવી ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
મગની દાળની વડી (Moong Dal Vadi Recipe In Gujarati)
#MAમા આ શબ્દો સાંભળો એટલે મને મારી મા જે છ વર્ષની હતી ત્યારે ઓફ થઈ ગઈ હતી અને હું મારા નાનીમાના ઘરે મોટી થઈ એટલે મને નાની માં વધુ શીખવાડતા અન એ મને મારી મા લાગે છે એટલે હું નાનીમાની શીખડાવે લી રેસીપી મુકું છું Kalpana Mavani -
લીંબુ ની તડકા છાંયા ની ચટણી
#ચટણીખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી એવી લીંબુ ની ચટણી જે પાચન શક્તિ વધારે એવી છે. જેમાં મિક્સર કે ખંડણી ની કોઈ પણ મદદ વિના જ બનાવી શકાય એવી ચટણી. અને કઈ પણ મહેનત વિના જ બનાવી શકાય એવી. dharma Kanani -
ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati)
#RC 1 કાઠીયાવાડ ની ઓઠા કોઠા ની કઢી આજના કાળમાં લોકો તેને ફજેતો કહે છે. આ રેસિપી હું મારા સાસુ મા પાસેથી શીખી છું. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Monani -
-
-
લીલાધાણા ની દાખરાંની ચટણી
#ચટણીઆપણે હંમેશા લીલા ધાણાની ચટણી ધાણાના પાન માંથી બનાવતા હોઈએ છીએ અને તેના પાછળ ના ડાખરા ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ હું તો આ બાબતે બહુજ કંજૂસ છું. હું ધન ના પાન ને શાકભાજી માં નાખવા માટે વાપરું છું,અને તેના દાખરાં ને ઝીણા ઝીણા કાપી ને તેનો ઉપયોગ ચટણી બનાવા માટે કરું છું.આજે મેં લીલા ધાણાના પાછળ બચેલા દાખરાં ની ચટણી બનાવી છે, જે ખુબજ સ્વાદિષ્ટ અને રસીલી બને છે .ઉનાળામાં ધાણા તો ખૂબ જ મોંઘા હોય છે ,અત્યારે શિયાળા માં ધાણા સસ્તા હોય છે.તેનો મતલબ એ નહીં કે આપણે દાખરા ને ફેંકી દઈએ. ચટણી માં ખાંડ ની જગ્યાએ ગોળ વાપર્યો છે,જેના થી ચટણી નડતી નથી અને સ્વાદિષ્ટ બને છે. Parul Bhimani -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે. Vaishakhi Vyas -
ટામેટા ની ચટણી (tameto Chutney recipe in Gujarati)
#સાઉથ સાઉથ ની ફેમસ ટામેટા ની ચટણી તીખી અને ટેસ્ટી બને છે ચટણી એવો ભાગ છે જે સાઉથ નીકોઈ પણ વાનગી સાથે જમવાથી સ્વાદ મા વધારો કરે છે. Kajal Rajpara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11675105
ટિપ્પણીઓ