મલાઈ કોફતા વિથ પરાઠા

hardika trivedi
hardika trivedi @Hardi_2911
Ahmedabad

#goldenappron3
#એનિવર્સરી
#મેઈન કોર્સ

મલાઈ કોફતા વિથ પરાઠા

1 કમેન્ટ કરેલ છે

#goldenappron3
#એનિવર્સરી
#મેઈન કોર્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગ્રેવી માટે:
  2. 2ડુંગળી
  3. 2ટમેટા
  4. 4લવીંગ
  5. 2ઇલાયચી
  6. 1ટૂકડો તજ
  7. 2ટે સ્પૂન તેલ
  8. 10કા જુ
  9. પાણી જરૂર મુજબ
  10. કોફતા માટે
  11. 150 ગ્રામપનીર
  12. 6નગ બટાટા
  13. 2ટે સ્પૂન કોથમીર
  14. 2ટે સ્પૂન કોર્ન ફ્લાર
  15. 2ફ્રે શ બ્રેડ
  16. 2 ટી સ્પૂનગરમ મસાલો
  17. 1 ટી સ્પૂનમીઠું
  18. સબજી માટે
  19. 2ટે સ્પૂન તેલ
  20. 2ટે સ્પૂન કિચન કિંગ મસાલો
  21. 1 ટી સ્પૂનહળદર
  22. 2 ટી સ્પૂનલાલ મરચું
  23. મીઠું સ્વાદ મુજબ
  24. 2તે સ્પૂન ક્રીમ
  25. કોથમીર સર્વ કરવા
  26. પરાઠા માટે
  27. 2 કપઘઉં નો લોટ
  28. 1તે સ્પૂન તેલ
  29. મીઠું સ્વાદ મુજબ
  30. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોફતા માટે બટાટાને બાફી લો. કોફતા માટે ની બધીજ વસ્તુ ને બાઉલ માં મિક્સ કરો.બ્રેડ ને હાથ થી જ મસળી ઉમેરો અને મિકસ કરો મીડિયમ બોલ્સ બનાવી ગરમ તેલમાં તળી લો.

  2. 2

    ગ્રેવી માટે પેન માં તેલ લો તેમાં તાજ લવીંગ ઇલાયચી ડુંગળી અને કાજુ ઉમેરો ડું ગળી ગુલાબી થાય એટલે તેમાં ટામેટાં ઉમેરો બધું ચઢવા દો. ગેસ બન્ધ કરી ઠનડું થાય એટલે મિક્સર માં ગ્રેવી કરી લો.જરૂર મુજબ પાણી ઉમેરવું

  3. 3

    પેન માં તેલ લઇ તેમાં ગ્રેવી ઉમેરો તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો.તેમાં હળદર લાલ મરચુ કિચન કિંગ મસાલો મીઠું એડ કરો.ક્રીમ એડ કરી મિક્સ કરો.કોફ્તા ઉમેરી ગેસ ઓફ કરી ગરમ સર્વ કરો.

  4. 4

    પરોઠા ની કણક તૈ યાર કરી પરોઠા બનાવી લો.ગરમ કોફતા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

Similar Recipes