રાંધવાની સૂચનાઓ
- 1
સૈાથી પેલા આટલી વસ્તુઓ લેવાની. મિક્ષર જાર માં દૂધ અને આઇસ ક્રીમ ઉમેરવા ત્યાર બાદ ઑરેઓ બિસ્કીટ 2 ના કટકા ઉમેરવા.
- 2
ત્યાર બાદ તેમાં ચોકલેટ શિરાપ ઉમેરી. સરસ ક્રશ કરવું.ત્યાર બાદ મોટા ગ્લાસ માં ઉમેરવું.
- 3
ત્યાર બાદ જે ચોકલેટ વેફર છે તેને લિકવિડ ચોકલેટ થી કોટ કરવી.આ વસ્તુ વિકલપિક છે.ત્યાર બાદ 1 ઓરિયો બિસ્કીટ નો ભૂકો ગ્લાસ માં એડ કરો.અને ચોકલેટ વેફર ઉમેરો.
- 4
તો તૈયાર છે આપડું ઑરીઓ થીક શેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
કિટકેટ થીક શેક
#એનિવર્સરી#ડેઝર્ટડેઝર્ટ આવે એટલે ચોકલેટ યાદ આવે. કિટકેટ મરી ફેવરેટ ચોકલેટ રહી.. તો મેં આજે કિટકેટ માંથી એક થીક શેક બનાવ્યું છે. જોવા મા અને સ્વાદ મા બન્ને મા મઝા કરાવી દે એવુ શેક બનાવવા મા ખુબ જ સરળ છે. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
ચોકલેટ ઓરીયો મિલ્ક શેક (chocolate oreo milkshake Recipe In Gujarati)
#goldenapron3Week16OREO Khushi Trivedi -
ચોકો જાર કેક(choco jaar cake recipe in gujarati)
#વેસ્ટઇન્ડિયા#સાતમ#પોસ્ટ૩૨અત્યારે ચાલી રહેલા તહેવારમાં તેમજ બર્થ ડે, એનિવર્સરી, નાના મોટા પ્રસંગમા, નાની મોટી પાર્ટીમાં તેમજ વેસ્ટ ઇન્ડિયાના દરેક સ્ટેટમાં બનાવવામાં આવતી એમ પણ કહી શકે કે ઓલ ઇન્ડિયામાં કેક તો બધાને પસંદ હોય છે અને બનાવવામાં પણ આવે છે પરંતુ આ ચોકો લોડેડ કેક થોડી અલગ રીતે બનાવી ડેકોરેટ કરેલી છે જેથી આ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવી દે તેવી નાનાથી માંડીને વડીલો સુધી દરેકને ખુબ જ પસંદ આવશે. ઉપરાંત આ કેક ને ઓવન અને કુકર બંનેમાં બનાવી શકાય એટલી આસાન છે. અહીં જે ડેકોરેશન કરેલું છે તે વૈકલ્પિક છે. ડેકોરેશન વગર પણ તમે બનાવી શકો છો અથવા તો તમારી પસંદનું ડેકોરેશન કરી શકો છો. Divya Dobariya -
-
-
-
ઓરિઓ કુકીઝ આઈસ્ક્રીમ (cookies and cream ice cream icecream recipe in Gujarati)
#goldenapron3 #week2 #dessert #એનિવર્સરી #વીક4 #ડેઝર્ટ #😋 #👩🍳 #🍧#🍨 #ઓરિઓ #આઈસ્ક્રીમ #ચોકલેટ #જૂનાગઢ #ભારત Kashmira Bhuva -
-
ચોકલેટ કેક
#Goldenaprone3#week20મારા સન નો બર્થડે હતો તો મે ચોકલેટ કેક બનાવી છે.#બુધવાર Kiran Jataniya -
ઓરિઓ બિસ્કીટ ચોકલેટ કેક (Oreo Biscuit chocolate cake recipe in Gujarati)
#સમર#goldenaproan3#week17#પોસ્ટ1 Daxa Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
ઓરિયો ચોકલટ થીક મિલ્ક શેક
#RB6#oreo milkshakeઅત્યારના દરેક બાળકો ને દૂધ ભાવતું નથી એટલા માટે જો અલગ અલગ રીતે દૂધમાં વેરાઈટી બનાવીને આપી દે તો બાળકો દૂધ પીવે છે અને એમાં પણ ઓડિયો બિસ્કીટ બાળકોના પ્રિય છે કારણકે તે ફુલ ચોકલેટી હોય છે એટલે મેં આજે oreo chocolate milkshake બનાવ્યું છે. Jyoti Shah -
ઑરિઓ મિલ્ક શેક (0reo Milk shake recipe in gujarati)
Orio milk shake recipe in Gujarati#goldenapron3 Ena Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11697989
ટિપ્પણીઓ