સ્પાઇસી બેબી પોટેટો

Charmi Chotaliya
Charmi Chotaliya @cook_20877287

સ્પાઇસી બેબી પોટેટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8-10બેબી પોટેટો
  2. અડધો કપ લસણ
  3. 1 ટેબલસ્પૂનમરચુ
  4. 1 ટેબલસ્પૂનધાણાજીરૂ
  5. 1/4 ટી સ્પૂનહળદર
  6. 1/4 ટી સ્પૂનહિંગ
  7. 1 ટેબલસ્પૂનલીંબુનો રસ
  8. 2 ટેબલસ્પૂનધાણાભાજી
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. 2 કપચણાનો લોટ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેબી પોટેટો ને કુકરમા એક સીટી કરી બાફી લો. ત્યાર બાદ તેની છાલ ઉતારી એક બાજુથી નાનુ ત્રિકોણ કટ કરી લો.

  2. 2

    લસણન અને મરચાની પેસ્ટ બનાવી તેમા બધા મસાલા, લીંબુ,સ્વાદ મુજબ મીઠુ, ધાણાભાજી એડ કરી મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર કરેલો મસાલો બેબી પોટેટોમા ભરી લો. ચણાના લોટમા સ્વાદ પ્રમાણે મીઠુ એડ કરી બેટર બનાવી લો.

  4. 4

    એક પેનમા તેલ ગરમ મુકવુ. તેલ ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલા બેબી પોટેટો ને બેટરમા ડીપ તળી લો.

  5. 5

    તૈયાર છે ગરમાગરમ સ્પાઇસી બેબી પોટેટો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Chotaliya
Charmi Chotaliya @cook_20877287
પર

ટિપ્પણીઓ

Similar Recipes