આલુ મટર મસાલા સેન્ડવિચ

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad
શેર કરો

ઘટકો

2 servings
  1. 6-8બ્રેડ સ્લાઈસ
  2. 6-7બાફેલા બટાકા
  3. 1/2 કપબાફેલા વટાણા
  4. 3 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. હળદર
  6. લાલ મરચું પાઉડર
  7. ગરમ મસાલો
  8. 1 ચમચીઆમચૂર પાઉડર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 2 ચમચીબારીક સમારેલી કોથમીર
  11. બટર
  12. લીલી ચટણી
  13. ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં બાફેલા બટેકા લઈ મેશ કરી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ મૂકી તેમાં જીરૂ,આદુ મરચાની પેસ્ટ અને બાફેલા બટાકા નાખો.હવે તેમાં લાલ મરચું પાઉડર,ગરમ મસાલો,હળદર અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં બાફેલા વટાણા,મીઠું,સમારેલી કોથમીર નાખી મસાલો મિકસ કરી લો.

  4. 4

    હવે બ્રેડ પર બટર લગાવો.ત્યાર બાદ તેના પર લીલી ચટણી લગાવો મસાલો સ્પ્રેડ કરો.હવે તેના પર બીજી બ્રેડ મૂકી સેન્ડવીચ ને ટોસ્ટર માં ટોસ્ટ કરી લો.

  5. 5

    હવે તેના પીસ કરી ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes