સ્ટ્રોબેરી ચીજ કેક
#goldenapron3
#ડેઝર્ટ
#એનિવર્સરી
#સ્ટ્રોબેરી
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરીઓ બિસ્કિટ ને ક્રીમ સહિત ક્રશ કરી લો.તેમાં બટર ઉમેરી હાથથી મિક્સ કરી લો.તેને જે પ્લેટમાં કેક સેટ કરવી હોય તેમાં મોલ્ડ મૂકી બિસ્કિટ ના બેઝને હાલ્ફ સુધી પ્રેસ કરી ભરી લો.તેને ફ્રીઝમાં સેટ થવા મૂકો.
- 2
સ્ટ્રોબેરી ને મિક્સર માં ક્રશ કરી પ્યુરી રેડી કરો.એક પેન માં પ્યુરીને ગરમ મૂકો.તેમાં અગર અગર પાવડર ઉમેરી હલાવતાં રહો.પ્યુરી થિક થાય એટલે ગેસ ઓફ કરી પ્યુરી ને ઠરવા દો..
- 3
બન્ને ક્રીમને કન્ડેન્સ મિલ્ક સાથે એડ કરો અને હેન્ડ બીટરથી બીટ કરો.તેમાં રેડી કારેલ પ્યુરી એડ કરો.અને મિક્સ કરો
- 4
ડેકોરેશન માટે ની બધી વસ્તુ મિક્સ કરી બેટર રેડી કરો.ગરમ પેન માં બેટર પાથરો.ગેસ સ્લો રાખો.ફોટો માં બતાય તેવું રિઝલ્ટ મળે ત્યાં સુધી રાખો.ગેસ બન્ધ કરી ધીરે રહી પ્લેટ માં લો.
- 5
બેઝને ફ્રીઝમાં થી બહાર લઈ તેના પર 4-5 સ્ટ્રોબેરી ના પીસીસ મૂકી તેના પર રેડી કારેલ ક્રીમ રેડો.કેક ને 7-8 કલાક ફ્રીઝમાં સેટ થવા મૂકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચોકો બીટ બાઇટ્સ (Choco Beet Bites Recipe in Gujarati)
#Payalમેં અહીંયા ચોકો બીટ બાઇટ્સ બનાવ્યા છે પાયલ બેન ની રેસીપી બનાવી છે .જેમાં ખજૂર,બીટ, બદામ ,ચોકલેટ ને ક્રીમ નો ઉપયોગ કર્યો છે.જેથી તે હેલ્થી પણ છે ને સાથે સાથે તે એકદમ સોફ્ટ પણ થાય છે મેં આ રેસીપી ટ્રાય કરી અમારા ઘર માં બધા ને બહુ જ ભાવી.. Ankita Solanki -
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
-
સ્ટ્રોબેરી 3.0
#એનિવર્સરીઆ ડેઝર્ટમાં સ્ટ્રોબેરી નાં 3 એલીમેન્ટ્સ ને કમ્બાઇન્ડ કર્યા છે.સ્ટ્રોબેરી કેક...સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ....સ્ટ્રોબેરી કમ્પોટ... Anjana Sheladiya -
-
-
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe in Gujarati)
#એનિવર્સરી#ડેઝર્ટસ/સ્વીટ્સ. Dipika Bhalla -
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
#GA4#WEEK17સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટસ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે Preity Dodia -
સ્ટ્રોબેરી મૂઝ
#ફ્રૂટ્સચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો. Doshi Khushboo -
ઓરિઓ કુકીઝ આઈસ્ક્રીમ (cookies and cream ice cream icecream recipe in Gujarati)
#goldenapron3 #week2 #dessert #એનિવર્સરી #વીક4 #ડેઝર્ટ #😋 #👩🍳 #🍧#🍨 #ઓરિઓ #આઈસ્ક્રીમ #ચોકલેટ #જૂનાગઢ #ભારત Kashmira Bhuva -
-
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#Famમારા ઘર મા મારા ફેમિલી ને સ્ટ્રોબેરી કેક બહુજ ભાવે છે.મારા ફેમિલી દર 8 દિવસ બાદ ફરમાઇશ કરેછે.મારા સસરા ની મનપસંદ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
સ્ટ્રોબેરી મૂઝ (STRAWBERRY MOUSSE)
#માઇઇબુક#પોસ્ટ1ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો. khushboo doshi -
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry cream Recipe in Gujarati)
#Famશિયાળામાં સ્ટ્રોબેરી બહુ જ આવે તેથી વ્હીપ ક્રીમ જોડે ઈન્સ્ટન્ટ ડેઝર્ટ રેડી કરી શકાય. હું બાળકો માટે બનાવુ. Avani Suba -
સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો Dipal Parmar -
ઓરિયો અને આઈસ્ક્રીમ શેક (Oreo Icecream Shake Recipe In Gujarati)
ઉનાળા ની બપોરે ઠંડો ઠંડો શેક મળી જાય તો ..?વાહ..બિસ્કિટ, આઈસ્ક્રીમ અને દૂધ નું મિશ્રણ એટલેથીક શેક.. Sangita Vyas -
સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati)
#GA4#Week15#Strawberryશોર્ટ ગ્લાસ ડેસર્ટ એ સ્વીટ ડીશ નો એક પ્રકાર છે જે પાર્ટી મા સર્વ કરવામાં આવે છે. એમાં અલગ અલગ લેયર હોય છે. અને બહુ જ ટેસ્ટી લાગે છે. આજે મેં સ્ટ્રોબેરી ફ્લેવર નુ શોર્ટ ગ્લાસ ડેસર્ટ બનાવ્યું છે. payal Prajapati patel -
સ્ટ્રોબેરી મિલ્ક શેઇક( Strawberry Milk shake Recipe in Gujarati
સ્ટ્રોબેરી અનેક પ્રકારના સંભવિત લાભ પ્રદાન કરે છે અને વિવિધ રોગો સામે શરીરના બચાવને ટેકો આપી શકે છે. સ્ટ્રોબેરીની 600 થી વધુ જાતો છે.ડાયાબિટીઝવાળા લોકો માટે સ્ટ્રોબેરી આરોગ્યપ્રદ છે. તેનાં રસ ઝરતાં ફળોનીની નોંધપાત્ર ફાઇબર સામગ્રી, રક્ત ખાંડને નિયંત્રિત કરવામાં, સ્થિર રાખવામાં પણ મદદ કરે છે.#GA4#week15#strawberry#સ્ટ્રોબેરી#સ્ટ્રોબેરી મિલ્ક શેઇક Archana99 Punjani -
-
સ્ટ્રોબેરી મૂઝ (strawberry mousse recipe in Gujarati)
#GA4#WEEK15ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો.flavourofplatter
-
-
-
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
આઈસક્રીમ સૌને ભાવતી વસ્તુ છે. ફ્રેશ ફ્રૂટ્સ અને નટ્સ માંથી બનાવવામાં આવતો આઈસ્ક્રીમ ફ્લેવર્ડ આઈસ્ક્રીમ કરતા સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં ફ્રેશ સ્ટ્રોબેરી વાપરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર અથવા તો ફ્લેવરનો ઉપયોગ કર્યો નથી જેથી આ આઈસ્ક્રીમ એકદમ નેચરલ અને હેલ્ધી છે. spicequeen -
-
More Recipes
ટિપ્પણીઓ