રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીના હલવા માટે ની બધી આઇટમ તૈયાર કરી લેવી. ત્યારબાદ દૂધીને છાલ ઉતારી ને ખમણી લેવી. અને બધું પાણી નીચોવી લેવું.
- 2
ત્યાર બાદ એક લોયામાં ઘી ગરમ કરીને દૂધી નું ખમણ એડ કરવું.દસ મિનિટ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી. દુધી સાંતળાઈ જાય પછી દૂધ નાખી અને હલાવો.
- 3
એકદમ ઘટ્ટ થઈ જાય પછી ખાંડ એડ કરવી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવો. ત્યારબાદ ઉપર થોડું ઘી નાખીને ગેસ બંધ કરી દેવો. અને ઈલાયચીનો પાવડર ખાંડ સાથે મિક્સરમાં પીસી અને એક ચમચી નાખો.
- 4
ત્યારબાદ થોડું કેસર એક ચમચી દૂધમાં પલાળીને હલાવો. કેસરનો કલર આવી જાય પછી તેને હલવા મા એડ કરી અને સરખું હલાવીને મિક્સ કરી લેવું. ત્યારબાદ એક થાળીમાં ઘી લગાવી અને હલવો ઠારી દેવો.
- 5
ઠરી જાય પછી મન ગમતા આકાર આપો અને ઉપર કાજુ બદામ થી ડેકોરેશન કરવું. આપણો ટેસ્ટી દૂધી નો હલવો તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દુધીનો હલવો
નમસ્તે બહેનોનો 🙏આજે હું તમારી સમક્ષ દુધીનો હલવો લઈને આવી છું આશા છે કે તમને મારી રેસીપી ગમશે. Dharti Kalpesh Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુલકંદ શીખંડ (Gulkand Shrikhand Recipe In gujarati)
#goldenapron3#week 17 #rose#સમર ગરમીના સમયમાં શીખંડ ખાવાનુ બહુ જ મન થાય છે. અત્યારે lockdown ના પિરિયડમાં જ્યારે ફ્રુટ મળવા અઘરા છે ત્યારે તમે બાળકોને ગુલકંદ નાખી શીખંડ ખવડાવી શકો છો તેનો સ્વાદ ખરેખર અનેરો જ આવે છે. ઉનાળામાં ઠંડક આપનારો છે. Krishna Rajani -
-
-
-
-
-
-
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં દુધીનો હલવો બધાના ઘરે થતો હોય છે તેથી મેં મારી આ રેસિપી બનાવીને મૂકી છે.મને આશા છે કે તમને ખુબજ ગમશે Jayshree Doshi -
-
-
More Recipes
ટિપ્પણીઓ