રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને ચાળી લો. ત્યારબાદ તેમાં તેલ, ખાંડ, મીઠું અને ખાવાના સોડા ઉમેરી બરાબર મિક્સ કરો.
- 2
ત્યારબાદ થોડું થોડું દહી ઉમેરતા જઈ લોટ બાંધો. જો લોટ બાંધતા તેમાં પાણીની જરૂર લાગે તો તેમાં પાણીના બદલે દૂધ ઉમેરવું.
- 3
હવે લોટ બંધાઈ ગયા પછી તેના ઉપર એક કોટનનું કપડું ભીનું કરી તેના પર ઢાંકી દસ મિનિટ સુધી તેને રહેવા દો.
- 4
હવે દસ મિનિટ પછી લોટને થોડો તેલવાળો હાથ કરી હળવા હાથે સહેજ કુણી લો. ત્યારબાદ તેમાંથી એક લૂઓ લઈ લંબગોળ વણી લો અને તેના ઉપર તલ અને થોડી કોથમીર છાંટી સહેજ વણી લો.
- 5
હવે લોઢી ગરમ કરવા મૂકો. તલ અને કોથમીર લગાવેલા ભાગને પલટાવી નાખો. અને અને તેના ઉપર સહેજ હાથ ભીનો કરી તે ભાગને લોઢી ઉપર રાખો. ગેસ ની ફ્લેમ ધીમી રાખવી.
- 6
તે ભાગ શેકાય જાય એટલે લોઢી ને પલટાવી ગેસ ઉપર બીજો ભાગ શેકવો.
- 7
નાન શેકાઈ જાય એટલે તેને લઇ તેના પર બટર લગાવી થોડી કોથમીર છાંટી દો. તો તૈયાર છે ઘઉંના લોટની નાન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૮મે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબી કોર્ન પનીર બનાવ્યું છે અને તેની સાથે-સાથે હેલ્ધી ઘઉંના લોટની નાન બનાવી છે. Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
-
ઘઉંના લોટની ચીઝ બટર ગાર્લિક નાન (Wheat cheese butter garlic naan recipe in Gujarati)
Arpita Kushal Thakkar -
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
ઘઉં ની નાન (Wheat Naan Recipe In Gujarati)
#NRC#wheat#naan#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી સાથે નાન, પરાઠા,રોટી સારી લાગે છે.મોટા ભાગે નાન મેંદા નો ઉપયોગ કરી ને બનાવાય છે.પણ મેં આજે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવી જે ખૂબ જ સરસ બની અને ટેસ્ટ પણ સરસ લાગી. Alpa Pandya -
સ્ટફડ્ પનીર ઓનીયન ગાર્લિક ચુર ચુર બટર નાન
#મૈંદાફ્રેન્ડસ , મેંદામાંથી બનતી નાન માં પણ ઘણી વેરાઈટીઝ છે. મેં અહીં પનીર ઓનીયન નું સ્ટફિંગ કરી ને બટર નાન બનાવી છે. જેમાં સર્વ કરવા માટે કોઈ સબ્જી ની જરુર નથી ફક્ત પંજાબીપીકલ અથવા દહીં સાથે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ