ગુલાબ જાંબુ

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#ટ્રેડીશનલ
ગુજરાતી ઓની મોસટ ફેવરેટ ડીશ ગુલાબ જાંબુ.ગુજરાતી ભાણુ હોય કે પંજાબી સાથે ગુલાબ જાંબુ વગર અધુુરુ.તો આજે મે# ટે્ડીશનલ માટે ગુલાબ જાંબુ બનાવ્યા છે.

ગુલાબ જાંબુ

#ટ્રેડીશનલ
ગુજરાતી ઓની મોસટ ફેવરેટ ડીશ ગુલાબ જાંબુ.ગુજરાતી ભાણુ હોય કે પંજાબી સાથે ગુલાબ જાંબુ વગર અધુુરુ.તો આજે મે# ટે્ડીશનલ માટે ગુલાબ જાંબુ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યકિત
  1. ૧૫૦ ગ્રામ માવો
  2. ૪ ચમચી મેંદો
  3. ૨ ચમચી રવો
  4. ૪,૫ એલચી
  5. ૮,૧૦ કેસર ના તાર
  6. ૮,૧૦ ગુલાબ ની પાખડી
  7. ૨ વાટકી ખાંડ
  8. ૧/૨ ચમચી બેકિંગ પાઉડર
  9. ૧/૨ ચમચી ધી
  10. ૧/૨ વાટકી દૂધ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ઘીમાં તાપે ૨ વાટકી ખાંડ મા ૨ થી અઢી વાટકી પાણી નાખી ને ચાસણી કરવા મુકવી.

  2. 2

    ઉકળવા લાગે ને થોડી ધાટી લાગે ત્યારે તેમા એલચી કેસર ને ગુલાબ પાદડી નાખી ને થોડી વાર ઉકાળવી.

  3. 3

    એક મોટા વાસણ મા મેંદો,રવો ને માવો લઈ ને મિકસ કરી ને દૂઘ થી મસળી મસળી ને સોફટ ડો તૈયાર કરવો.પછી તેમા બેકિંગ પાઉડર નાખી ને ફરી મસળવો.

  4. 4

    પછી તેને ૫ મિનિટ માટે ઢાંકી દેવો.પછી તેના પર જરા ધી લગાડી ને ગોળા વારી ને તેલ કે ધી મા ધીમા તાપે તળવા એટલે અંદર થી કાચા ના રહે.બા્ઉન જેવા થાય એટલે કાઢી ને તરતજ ચાસણી મા નાખી દેવા.

  5. 5

    પછી ૧ કલાક સુધી તેમા રાખીને સવॅ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

ટિપ્પણીઓ (4)

Krupa savla
Krupa savla @cook_11908919
mavo ketlo levano che??measurment ma maida be vaar lakhya che e confusing che

Similar Recipes