રાંધવાની સૂચનાઓ
- 1
મેગી બનાવી એવી તે મેગી બનાવવાની એમાં મેગી મસાલો નાખવાનો મેગી થઈ જાય એના પછી થોડીક ઠંડુ થાય એમાં કેપ્સિકમ ગાજર ડુંગળી કોબી ઝીણુ સમારીને નાખવાનો તેમાં પછી એમાં સેજવાન ચટની લાલ મરચું મીઠું conflor ચોખાનો લોટ અથવા મેંદો નાખીને નાખવાનો બધી સામગ્રીને મિક્સ કરી લેવાનો નાના-નાના બોલ્સ બનાવીને પછી મેગી કાચી મેગી ના હાવ ઝીણો ભૂકો કરીને એમાં એમાં રગદોળી લેવાનો પછી સાવ ધીમી આંચ પર અને બોસને તળવાના
- 2
એક કઈ લેવાની એમાં ટુ tbsp oil નાખવાનો તેમાં પછી ઓનિયન લસણ આદુ ગાજર કેપ્સીકમ કોબી બધાને શેલો ફ્રાય કરી લેવાના ના પછી સોયા સોસ ચીલી સોસ green chilli red chilli ટમેટો કેચપ અને વિનાયક બધુ નાખીને મિક્સ કરી લેવાનો ગ્રેવી થઈ જાય એના પછી બનાવ્યા છે એ નાખી દેવાના રેડી થઈ ગયું મેગી મનચુરીયન ડીસ રેડી થઈ જાય એના પછી તમે ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કરો અને તને કેચપ સાથે ખાઈ શકો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ નુડલ્સ પકોડા(Vegetable Noodles Pakoda Recipe In Gujarati)
#GA4 #Week2 Drashti Radia Kotecha -
-
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલઆ એક વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે ઓળખાય છેદરેક રેસ્ટોરન્ટ પર મળે છેખુબ સરસ બન્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#EB#week12 chef Nidhi Bole -
-
નૂડલ્સ & ચીલી પનીર(Noodles And Chilli paneer Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese Bhavna Odedra -
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
-
-
મેગી મન્ચુરીયન
#goldenapron3Week3બહુ જ ડિફરન્ટ ને યુનીક રેસીપી છે. મેગી લવર આ બહુ પસંદ આવશે. ખાવામાં ક્રન્ચી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12મેં ડ્રેગન પોટેટો મેંદા ની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરેલ છે તેમજ આજીનોમોટો બિલકુલ ઉપયોગ કરેલ નથી કે જેથી કરીને કોઇને નુકસાન ન કરે અને નિશ્ચિત પણે ખાઈ શકેBhoomi Harshal Joshi
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ