રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કૂકરમાં એક વાટકી તુવેરની દાળ બાફવા મુકો એમાં ત્રણ vishal વગાડો પછી બીજી બાજુ ઢોકળી માટે લોટ તૈયાર કરો
- 2
એક બાઉલમાં ઘઉંનો લોટ લઇને તેમાં લાલ મરચું પાવડર ચપટી હળદર સ્વાદ મુજબ મીઠું નાખી પાણીથી રોટલી જેવો લોટ બાંધી નાખો અને તેને વણી ને તેની ચોરસ કટકા કરી લો
- 3
દાળ બફાઈ જાય એટલે તેમાં ટમેટા આદુ મરચાની પેસ્ટ મીઠું ખાંડ હળદર ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો નાખી બ્લેન્ડર ફેરવી અને તેને ઉકળવા મૂકી દો ઊકળે ત્યારે તેમાં માંડવી ના બી નાંખો અને ઉકળવા દો માંડવી ના બી નાંખો અને ઉકળવા દો
- 4
ઉકળી જાય એટલે તેમાં ઢોકળી નાખી દો અને પછી તેનો વઘાર કરો વઘારમાં તેલ લઈ તેમાં રાય જીરૂ હિંગ અને મીઠા લીમડાના પાન તજ લવિંગ લાલ મરચા અને મરચું પાવડર નાંખી આ વઘાર દાળમાં રેડી દો અને પછી સર્વ કરો છેલ્લે કોથમીરથી ગાર્નિશિંગ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#જોડી#જૂનસ્ટારદાળ ઢોકળી એ ગુજરાત અને રાજસ્થાન માં બન્ને જગ્યાએ અલગ અલગ રીતે બને છે આજે મે ગુજરાતી દાળ ઢોકળી બનાવી છે જે ગરમ પીરસવામાં આવે છે. Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#ટ્રેડિશનલ#goldenapron3Week8Puzzle Word - Peanutદાળ ઢોકળીએ દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી એક વાનગી છે. ઘણાનાં ઘરમાં સવારે દાળ બનાવી હોય અને જો વધે તો સાંજે દાળ ઢોકળી બનાવતા હોય છે તો ઘણા દર રવિવારે સવારે બનાવતા હોય છે. દાળ ઢોકળીએ ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં પણ બનાવવામાં આવે છે. એવું કહેવાય છે કે રાજસ્થાની મારવાડી લોકોએ જ્યારે રોજગાર માટે ગુજરાત સ્થળાંતર કર્યું ત્યારે આ વાનગી તેમની સાથે લઈને આવ્યા તેથી તે ગુજરાતની સાથે-સાથે રાજસ્થાનમાં પણ પ્રસિદ્ધ છે. મહારાષ્ટ્રમાં તેને वरण फळ / चकोल्या તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે ગુજરાતની રીત મુજબ બનતી દાળ ઢોકળી બનાવતા શીખીશું તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
More Recipes
ટિપ્પણીઓ