ઘઉં નું ખીચુ

Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630

#ટ્રેડીશનલ

ઘઉં નું ખીચુ

#ટ્રેડીશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. ૨ ચમચી બાજરાનો લોટ
  3. ૧ચમચી આખુંજીરુ
  4. ૨ ચમચી તેલ
  5. ૧ ટી સ્પૂન ખારો
  6. ૧ ટી સ્પૂન મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો

  2. 2

    ૨ વાટકા પાણી ઉકાળો. તેમા જીરુ,તેલ, ખારો અને મીઠું નાખો.પછી લોટ મીકસ કરો, વેલણથી હલાવો. ચડી જાય ત્યાં સુધી ગેસ પર રાખો.

  3. 3

    બધુ મીકસ થાય પછી તેમા તેલ નાખો અને લુવા બનાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630
પર

ટિપ્પણીઓ

Similar Recipes