ગુજરાતી કઢી અને કઢી મસાલો (Gujarati Kadhi & Kadhi Masala Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#ટ્રેડિશનલ
ગુજરાતી ટ્રેડિશનલ કઢી એ આપણી ઓળખ છે. કઢી માં વઘાર થાય એટલે ઘર માં ખબર પડી જાય કે આજે કઢી બની છે. ગરમાં ગરમ કઢી એકલી પીવાની કે ખિચડી , રાઈસ કે પુલાવ જોડે ખાવાની મજા આવે છે.એમાં નખાતો સ્પેશીયલ મસાલો જો નાંખવા માં આવેતો એની આયુર્વેદીક દ્રષ્ટિ એ મહત્વ વધી જાય છે તો આપને એ મસાલો બનાવતા પણ શીખીશું. આ મસાલો બનાવી ને ડીપ ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦
  1. કઢી મસાલો*
  2. ૧૫/૨૦ લીમડી
  3. ૧૦૦ગ્રામ આંબા હળદળ
  4. ૧મોટી ચમચી ભરીને જીરું
  5. ૧ ટુકડો લીલી હળદળ
  6. લીલું લસણ ૨/૩
  7. ૨ ટુકડા આદુ
  8. ૫૦ ગ્રામ લીલી તુવર ના દાણા
  9. 1 મોટી ચમચીઆખું મીઠું
  10. કઢી *
  11. ૧ ચમચી ચણા નો લોટ
  12. ૨૦૦ ગ્રામ મોરું દહીં
  13. 1 મોટી ચમચીખાંડ
  14. લીલાં મરચાં ની પેસ્ટ ૧ ટી
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૧ મોટી ચમચી બનાવેલ કઢી મસાલો
  17. વઘાર માટે એક મોટી ચમચી ઘી, જીરું, રાઈ,હિંગ,એક તજ નો ટુકડો, લાવાંગ ૨,એક નાની ચમચી મેથી, આખું સૂકું લાલ મરચું ૧, લીમડી
  18. 1 ચમચીલીલાં ધાણા અને લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    કઢી ના મસાલા માટે ની બધી સામગ્રી મિક્સ કરી વાટી લેવી.આ મસાલો ફ્રિઝર માં સ્ટોર કરી શકાય છે.

  2. 2

    કઢી માટે ની સામગ્રી મિક્સ કરી લેવી.વઘાર કરી ૨-૩ ઉકરા લાવી ગેસ બંધ કરી લીલાં ધાણા અને લીલું લસણ નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes