શેર કરો

ઘટકો

  1. 1વાટકો અડદ ની દાળ
  2. 2વાટકા ચોખા
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧/૨ ટી સ્પૂન હિંગ
  5. ૧ વાટકો છાસ
  6. 1વાટકો રવો
  7. 2 ચમચીમેથી આખી
  8. પાણી જરૂર મુજબ
  9. ઢોસા શેકવા માટે તેલ જરૂર મુજબ
  10. (શાક બનાવ માટે)
  11. બટેટા ૫ નંગ
  12. ૫૦ ગ્રામ વટાણા
  13. ૧/૨ ટી સ્પૂન હરદર
  14. ૨ નંગ ડુંગરી
  15. મીઠું સ્વાદ મુજબ
  16. (સંભાર બનાવવાની રીત)
  17. 1વાટકા બાફેલી તુવેર દાળ
  18. 2નંગ ડુંગળી
  19. 1/2ગરમ મસાલો
  20. ૧/૨ ટી સ્પૂન હિંગ
  21. 1નંગ બટેટુ
  22. 1ટામેટું
  23. 1નેનો કટકો દૂધી
  24. 1 ચમચીતેલ
  25. 1 ચમચીરાય,જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલી તુવેર દાળ માં બધું શાક જીની કટકી કારી ને તેમાં બાફો. ત્યાર બાદ તેમાં બધો મસાલો કરીને તેને ઉકાળોવા દો. પછી થોડું તેલ મૂકી ને રાય,જીરું વડે તેનો વધાર કરો.તો ત્યાર છે સાંભાર.

  2. 2

    બાફેલા બટેકા નાના ટુકડા કરી.તેને તેલ નાખી ને ડુંગળી નાખી. તેનો વધાર કરો.ડુંગળી ચડી જાય પછી તેમાં બાફેલા બટેટા,અને વટાણા નાખી. હળદર અને મીઠું નાખો હલાવો. તો ત્યાર છે

  3. 3

    ત્યાર બાદ ઢોસા બનાવવા માટે અડદ ની દાળ અને ચોખા બંને આગલે દિવસે પલાળી દો.એમાં મેથી ના દાન ઉમેરવા થોડી પાલી જાય પછી તેને મિકચર માં ક્રશ કરો એક કપ છાશ અને ગરમ પાણી વડે ક્રશ કરવાનું ત્યાર બાદ તેમાં મીઠું અને હિંગ રવો 1/2 વાટકો ઉમેરવો.ત્યાર બાદ આથો આવે તેવી જગ્યા પર મૂકી દેવું.

  4. 4

    આથો આવ્યા બાદ તેનેહલાવી જરૂર મુજબ પાણી ઉમેરી ને ખીરું પાતળું કરો.પાણી ગેસ ઉપર લોઢી ને ગરમ કરવા મુકો. ત્યાર બાદ તેમાં 1 ચમચી જેટલું તેલ મુકો.તે ખીરું ને વાટકા વડે પાથરો.

  5. 5

    તો ત્યાર છે ઢોસા.ઢોસા ના ખીર માં રવો અને મેથી ના દાન નાખવાથી તે સ્વાદિષ્ટ અને કરકરા થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi P Rajpara 12
પર
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

ટિપ્પણીઓ

Similar Recipes