કાકડી ફુદીના નું રાયતું

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#મિલ્કી
આ રાયતું જલ્દી બની જાય છે અને તમે દાલ-રાઇસ કે રાેટલી સાથે પણ ખાય શકાય છે. ખાવામાં એકદમ હેલ્થી અને કેલ્શિયમ થી ભરપૂર છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૧ બાઉલ મોળું દહીં
  2. ૨ નંગ કાકડી
  3. ૧ ચમચી આદુમરચાં ની પેસ્ટ
  4. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  5. ૧ ચમચી જીરૂ પાઉડર
  6. ૧ ચમચી મીઠું
  7. ૧ ચમચી ખાંડ
  8. ૨ ચમચી કાપેલો ફુદીનો

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    કાકડી ને છીણી લેવી.હાથ વડે દબાવી વધારા નું પાણી કાઢી નાખવું.

  2. 2

    એક બાઉલ મોળું દહીં લેવું.તેમા બધા મસાલા મીક્સ કરવા.કાકડી અને ફુદીનાને મીક્સ કરવાની.રાયતું તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes