વઘારેલો રોટલો

dhruva
dhruva @cook_21132325
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15  મિનિટ
  1. 2&3 રોટલા નો ફૂકો
  2. 2નંગ સમારેલી ડુંગરી
  3. 1નંગ સમારેલું ટામેટું
  4. 1/2 કપસમારેલા લીલા મરચા
  5. 1 ચમચીજીરૂ
  6. 1/2 ચમચીહિંગ
  7. 1 ચમચીહડદર પાઉડર
  8. સ્વાદ અનુસાર લાલ મરચું પાઉડર
  9. 4&5 મીઠા લીમડા ના પાન
  10. 2 ચમચીતેલ
  11. **જો છાશવાડુ કરવુ હોઈ તો 1/2 લીટર ખાટી છાશ

રાંધવાની સૂચનાઓ

15  મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેન માં તેલ મૂકી તેને ગરમ કરવા મૂકો.. ત્યારબાદ તેમા જીરૂ અને હિંગ નાખો...

  2. 2

    બાદ તેમા મીઠા લીમડા ના પાન નાખો અને સમારેલી ડુંગરી નાખો, બાદ હડદર અને લાલમરચું પાઉડર નાખો...બાદ સમારેલા ટામેટા નાખો...

  3. 3

    બાદ તેમા રોટલા નો ભૂકો ઉમેરો અને તેને થોડી વાર પાકવા દો..

  4. 4

    ***જો તમારે છાશવાડુ કરવુ હોઈ તો તેમા 1/2 લીટર ખાટી છાશ નાખવી..તેમા 1&2 ઊભરો આવે ત્યાં સુધી પકાવો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

dhruva
dhruva @cook_21132325
પર

Similar Recipes