ચીઝ સેઝવાન ફ્રેન્કી

પહેલા આપણે એક બાઉલમાં બંને લોટ નઈ તેમાં મીઠું મોણ માટેનું તેલ લઈ પરોઠા જેવો લોટ બાંધો. લોટને થોડીવાર ઢાંકી અને સાઈડમાં રાખો,
હવે એક પેનમાં તેલ લઈ ગરમ થાય ત્યારે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરવી પછી તેમાં સેજવાન ચટણી એડ કરવી બધું મિક્સ થાય એટલે એમાં મેશ કરેલા બટાકા એડ કરવા હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું રેગ્યુલર મસાલા ગરમ મસાલો આમચૂર પાવડર નાંખી બરાબર હલાવવું બધું મિક્સ થાય એટલે ગેસ બંધ કરી કોથમીર નાખી હલાવો.
હવે લોટમાંથી એકસરખા લુઆ કરે અને રોટલી વણવી, હવે રોટલી ને બંને સાઇડ થોડી થોડી શેકવી, પછી સ્ટફિંગનો રોલ બનાવી બટર લગાવી તવા પર બંને સાઇડે શેકો,હવે ફરી બટર લગાવી થોડી સેકેલી રોટલીને ફરી શેકવી, હવે રોટલી ને નીચે ઉતારી તેમાં સેજવાન ચટણી લગાવી બટેટા નો નાનો રોલ બનાવેલો હતો એ મૂકો, હવે તેના ઉપર સમારેલી કોબીજ અને ડુંગળી એડ કરવી પછી તેમાં ચાટ મસાલો એડ કરી અને ચીઝ એડ કરવો હવે તેનો રોલ વાળો. આપણે ફ્રેન્કી તૈયાર
ચીઝ સેઝવાન ફ્રેન્કી
પહેલા આપણે એક બાઉલમાં બંને લોટ નઈ તેમાં મીઠું મોણ માટેનું તેલ લઈ પરોઠા જેવો લોટ બાંધો. લોટને થોડીવાર ઢાંકી અને સાઈડમાં રાખો,
હવે એક પેનમાં તેલ લઈ ગરમ થાય ત્યારે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરવી પછી તેમાં સેજવાન ચટણી એડ કરવી બધું મિક્સ થાય એટલે એમાં મેશ કરેલા બટાકા એડ કરવા હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું રેગ્યુલર મસાલા ગરમ મસાલો આમચૂર પાવડર નાંખી બરાબર હલાવવું બધું મિક્સ થાય એટલે ગેસ બંધ કરી કોથમીર નાખી હલાવો.
હવે લોટમાંથી એકસરખા લુઆ કરે અને રોટલી વણવી, હવે રોટલી ને બંને સાઇડ થોડી થોડી શેકવી, પછી સ્ટફિંગનો રોલ બનાવી બટર લગાવી તવા પર બંને સાઇડે શેકો,હવે ફરી બટર લગાવી થોડી સેકેલી રોટલીને ફરી શેકવી, હવે રોટલી ને નીચે ઉતારી તેમાં સેજવાન ચટણી લગાવી બટેટા નો નાનો રોલ બનાવેલો હતો એ મૂકો, હવે તેના ઉપર સમારેલી કોબીજ અને ડુંગળી એડ કરવી પછી તેમાં ચાટ મસાલો એડ કરી અને ચીઝ એડ કરવો હવે તેનો રોલ વાળો. આપણે ફ્રેન્કી તૈયાર
રાંધવાની સૂચનાઓ
- 1
સોરી હું બધા ફોટા શેર કરી ન શકે તમારી સાથે સ્ટેપ બાય કારણ કે રેસીપી બન્યા પછી મને ગ્રુપમાં મુકવામાં આવ્યો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન ફ્રેન્કી
#એનિવર્સરી#વીક૩#મૈન કૉસ#તીખી હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું સેઝવાન ફ્રેન્કી.જે સ્પાઇસી અને ક્રિસ્પી છે ફ્રેન્કી તો બધાંયે ખાધી જ હોય છે પણ આ સેઝવાન ફ્રેન્કી ખૂબ જ ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ચીઝ સેઝવાન ફ્રેન્કી
આજે મે ચીઝ સેઝવાન ફ્રેન્કી બનાવી છે જેમાં રોટલી મે મેંદા ના બદલે ઘઉં ની બનાવી છે. જે હેલ્ધી અને પચવામા પણ સારી છે. સ્ટ્રીટ સ્ટાઈલ ચીઝ સેઝવાન ફ્રેન્કી તમે પણ જરીર થી ટ્રાય કરજો.#goldenapron3#week5#wrap Sachi Sanket Naik -
-
પેપર આલુ પરાઠા
# ડીનર આલુ પરાઠા આપણે પરાઠા ની અંદર મસાલો ભરી ને બનાવીએ છીએ પણ આમાં બે પરાઠા વણવાના એની અંદર મસાલો સ્પ્રેડ કરવાનો અને બીજુ પરાઠુ ઉપર લગાવી અને વણવા નુ અને શેકવાનુ અને પછી બંને પરાઠા છુટા કરવા ના અને બંને પરાઠા માં મસાલો હોય છે Pragna Shoumil Shah -
સ્પ્રિંગ રોલ
#રેસ્ટોરન્ટ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું સ્પ્રિંગ રોલ નાના છોકરા શાક રોટલી ખાતા ન હોય પણ તેને અલગ આપીએ તો તે ખાય છે સ્પ્રિંગ રોલ ટેસ્ટી છે તો તમે જરૂર ટ્રાય કરો જો. Vaishali Nagadiya -
વેજ ચીઝ ફ્રેન્કી
#goldenapron3#week 2-આ રેસીપી ના પઝલ ઘટકો મા મેંદા અને ચીઝ છે.#ઇબુક૧#૨૪ Tejal Hitesh Gandhi -
લેફ્ટઓવર ફ્રેન્કી
મારા ઘરે આજે કોબી નું શાક બનાવ્યું હતું અને થોડું વધ્યું. અને બધા અત્યારે ઘરે તો થોડી વાર ભૂખ લાગી હોય એટલે એનો ઉપયોગ કરી આ ફ્રેન્કી બનાવી છે. Aneri H.Desai -
ચીઝ ફ્રેન્કી
સૌપ્રથમ બટાટાને બાફી લેવાના બટેટા બફાઈ જાય ત્યાં સુધી ઘઉંનો કણક તૈયાર કરી લેવાનું બટેટા બફાઈ જાય એટલે તેના નાના ટુકડા કરી લેવાના એક પેનમાં થોડું તેલ મૂકી તેમાં આદુ મરચા નાખી બટેટાના ટુકડા નાખી તેમાં હળદર અને મીઠું નાખી થોડા સાતડી લેવાના પછી પ્લેટમાં કાઢી લેવાનું ત્યારબાદ બાંધેલા કણકમાંથી નાના લુઆ કરી ને રોટલી ની જેમ વણી લોઢી માં શેકવાની એક સાઈડ શેકાય પછી તેને ફેરવીને શેકાઈ ગયેલ ભાગ ઉપર લીલી ચટણી પાથરી તેના પર બટેટાનો લહેર કરી ડુંગળી અને ટમેટા નો લહેર કરી ઢોસાની જેમ વાળી લેવાનો પછી સર્વિંગ પ્લેટમાં કાઢી તેના પર ચીઝ અને સોસ નાખી સર્વ કરવાનું#AV Bhavna Manoj Dholakia -
હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ
#લીલીહેલો, ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લય આવી છું હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ .જે નાના બાળકો ને ખુબ જ ભાવશે.. જનરલી બાળકો ને પાલક નથી ભાવતી તો મે અહી બાળકો ના હેલ્થ માટે અને બાળકો નેચટપતું ભાવે એને ધ્યાન માં રાખી ન્યુ ટ્વીસ્ટ આપ્યો છે આશા રાખું તમને લોકો ને ગમશે..તો ચાલો આજે આપણે બનાવીએ હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ. Falguni Nagadiya -
ભરેલા રિંગણનું શાક
રીંગણ નાના 200 ગ્રામ લીધા છે તેને ધોઈને પાછળના ભાગે ડિટયા થોડા જ કાપ્યા છે ને ઉભા ને આડા કટ માર્યા છે હવે તનો મસાલો બનાવા માટે એક ચમચી ચણાનો લોટ એક ચમચી ધાણાજીરું સ્વાદ મુજબ નમક હરદર અડધી ચમચી ચપટી હિંગ કોથમીર ઝીણી સમારેલી એક નાની વાટકી ને એક ચમચી ખાંડ જો થોડું ગળ્યું ખાતા હોય તેને નાખવી નહીં તો ના નાખવી લસણની પેસ્ટ ખાતા હોય તેના માટે ઉપરના મસાલા લખ્યા છે તે બધા ભેગા કરી મિક્સ કરવા તેમાં એક ચમચી તેલ નાખી ને ફરી મિક્સ કરવું તે બરાબર મિક્સ થાય એટલે રીંગનમાં જે ઉભા કટ કર્યા છે તેમાં મસાલો ભરવો બધા ભરાય જાય પછી એક વાસણમાં બે મોટા ચમચા તેલ લઇ ને ગેસ પર ગરમ થાય ત્યારે તેમાં ચપટી હિંગ ને લસણની ચટણી મૂકી ને વઘાર માં રીગણ નાખવા તેને હળવા હાથે ફેરવવી ને તેને ધીમી આંચ પર ધાકણ ઢાકીને ઉપર ઢાકન ઉપર પાણી થોડું નાખવું ને વરાળથી ચડવા દેવા તે ચડી જાય પછી ધાકણું ખોલી ને ચેક કરવા થોડા ચડે ત્યારે બાકીનો વધેલો મસાલો ઉપર છાટવો ને ફરી ઢાકન ઢાકી ને થોડી વાર ચડવા દેવા જ્યારે બરાબર ચડી જાય ત્યારે તેમાં ટમેટાં ઝીણા સમારી ને નાખવા ઉપરથી કોથમીર ઝીણી સમારેલી નાખવી ને તેને કોથમીરથી જ ગાર્નિશ કરવી તે રોટલી રોટલા ભાખરી દાળ ભાત કાઢી રોટલી સાથે સારા લાગેછે Usha Bhatt -
ચીઝ પાલક ફ્રેન્કી
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ આ રેસિપીમાં મે ચીઝ અને પાલક બંને નો યુઝ કર્યો છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે તેમજ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
બટર મસાલા ભાખરી(butter masala bhakhri recipe in gujarati)
#AP સૌ પ્રથમ બંને લોટ ભેગા કરી તેમાં મોણ નાખી આને ગરમ પાણીથી લોટ બાંધવો. ત્યારબાદ લસણ ખાંડી તેમાં મરચું ધાણાજીરું મીઠું અને કોથમરી નાખીને ચટણી બનાવી, ચટણીને સુખી જ રાખવી. હવે ભાખરી ને થોડી વણી તેમાં ચટણીને પુરણ ની જેમ ભરવી. ત્યારબાદ ભાખરી વણી અને તેમાં વેલણથી ખાડા પાડવા. હવે ભાખરીને બટરમાં શેકવી. Jagruti Kotak -
ચીઝ ગાર્લિક મેગ્ગી
મેગ્ગી ને બોઈલ કરીયે ત્યારે વટાણા લીલામરચાં ગાજર ડુંગળી મકાઈ બધું મિક્સ કરીને હલવાનું પછી તેમાં મેગ્ગી મસાલા અને મીઠું લાલ લસણ નું મરચું નાખવાનું પછી કોથમીર નાખી મિક્સ કરવાનું એન્ડ ચીઝ નાખવાનું Chaitali Vishal Jani -
વેજ ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#KS6વેજ ચીઝ ફ્રેન્કી એવી વાનગી છે જેમાં ત્રણ લેયર છે. તેની રોટલી ,રોસ્ટ કરેલો ફ્રેન્કી મસાલો. તેની અંદર રહેલી સ્વાદિષ્ટ બટાકા માંથી બનતી ટીકી,મિક્ષ વેજી ટેબેલ,આથેલા મરચાં,બધા બાળકો ને ભાવતું ચીઝ.🌯🌯તો તૈયાર છે બધા બાળકો ને ભાવતી એવી સ્વાદિષ્ટ ચિઝી વેજ ફ્રેન્કી..... Archana Parmar -
વેજીટેબલ ચીઝ સમોસા (Vegetable Cheese Samosa Recipe In Gujarati)
#LBઆ વાનગી બાળકો ને લંચ બોક્સ માં લઈ જવા માટે હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે કારણ કે આ સમોસામાં વેજીટેબલ અને ચીઝ યુઝ કરેલા છે. Falguni Shah -
મસાલા વેજ. ફ્રેન્કી
#સુપરશેફ2#ફલોર્સ #વીક 2આ ફ્રેન્કી મેં મેદા ના લોટ માંથી બનાવી છે. આ ફ્રેન્કી મુંબઈમાં ખૂબ જ ફેમસ છે. ફ્રેન્કી બાળકોને બહુ જ ભાવે છે. એમાં પણ જો ચીઝ હોય તો ખૂબ જ યમ્મી લાગે છે. આ બટાકાના માવા માં ટામેટાની પ્યુરી એડ કરી છે. ખાવામાં આ ફ્રેન્કી હેલ્ધી છે. Parul Patel -
ચીઝ સમોસા(cheese samosa recipe in Gujarati)
દરેક નાં ફેવરીટ સમોસા ઘઉં નાં લોટ માંથી અને બેકડ્ કરી બનાવ્યાં છે.જે વર્મેસીલી સેવ અને ફેટા ચીઝ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.ફેટા ચીઝ માં મીઠું હોવાંથી તેમાં એકદમ ઓછું ઉમેરવું પડે છે. Bina Mithani -
વેજ ચીઝ ફ્રેન્કી
#બર્થડેઘરમાં નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય કે મોટા ની ફ્રેન્કી એ એવી વસ્તુ છે જે બધા હોંશે હોંશે ખાય છે અને સાથે બધા શાકભાજી નો ઉપયોગ કરી ટીક્કી બનાવવા મા આવે તો વધારે હેલ્ધી બને છે. Bhumika Parmar -
વેજ સેઝવાન ચીઝી ફ્રેન્કી
#ટિફિનરેસીપી#વેજસેઝવાનચીઝીફ્રેન્કી લંચ બોકસમાં આપી શકાય તેવી રેસીપી છે જે નાના મોટા બધાને ગમે.આમાં મેદો અને ઘઉંનો લોટ સપ્રમાણમાં લીધો છે, એકલા ઘઉંના લોટની પણ બનાવી શકાય છે. Harsha Israni -
-
-
ફરાળી સ્ટફ્ડ આલુ પરાઠા(frali stuff aalu parotha recipe in gujarati (
#ઉપવાસ# ઉપવાસમા હવે ઘણું બધું નવું બનાવતા લોકો શીખે છે. તો આજે મેં પણ ફરાળી લોટ માંથી આલુ પરાઠા બનાવ્યા છે.. જે ખુબ સરસ થયા.... તો ચાલો નોંધી લો ફટાફટ રેસીપી.... Khyati Joshi Trivedi -
-
મિક્સ વેજ. મુઠીયા ઢોકળા
સૌપ્રથમ એક વાસણ મા ઝીણી છીણેલી દુધીછીણેલુ ગાજર, છીણેલો મૂળો, છીણેલુ બટાકા, છીણેલીડુંગળી, છીણેલુ કોબીજ, સમારેલી મેથી, સમારેલી કોથમીરવાટેલા આદુ મરચા લસણની પેસ્ટ નાંખીને બધું બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેમાં બાજરા નો લોટ,ઘઉ નો લોટ અને ચણા નો લોટ નાખવો ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ,હળદર ,ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો , ખાંડ ખાવાનો સોડા,લીંબુ નાખીને બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેના મુઠીયા વાળીને વરાળ મા બાફી લેવા 10 મિનીટ માટે ત્યાર બાદ તે ઠંડા થાય પછી તેને કાપી નાખવાત્યાર બાદ વઘાર માટે એક વાસણ તેલ લઈ તે ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો નાખી તતડે પછી તેમા ઢોકળાં નાખીને બરાબર હલાવવું ત્યાર બાદ તેને પ્લેટ મા લઈ કોથમીર થી ઞાનીઁશ કરવુ અને ટોમેટો કેચપ તથાલીલી ચટણી સાથે સર્વ કરવું. સાથે ચોખા નો પાપડ અને ચાસાથે સવૅ કરવુ. Nilam Chotaliya -
-
-
-
સેઝવાન ચીલી ચીઝ પોપર્સ
#Testmebest#ફયુઝનવિક# સિઝવાન ચીલી ચીઝ પોપર્સ આ રેસિપિ માં મોટા લીલા મરચા લીધેલા છે જેને વચ્ચે થી બી કાઢી બે ફાડા કરી વચ્ચે સિઝવાન મસાલો સ્ટફ્ડ કરો ચીઝ સ્પ્રિન્કલ કરી ને ડીપ ફ્રાય કર્યા છે... આ એક એપિટાઈઝર રેસિપિ છે... તમે પાર્ટી માં પણ ચાલે અને ખુબ ટેસ્ટી લાગે છે... Mayuri Vara Kamania -
-
ચીઝ આલુ પરાઠા (cheese aalu paratha recipe in Gujarati)
આલુ પરાઠા ટેસ્ટી અનેબધાને પસંદ આવે તેવા છે અને ચીઝ એડ કરવાથી બાળકોને પણ પસંદ આવે છે Kajal Rajpara
More Recipes
ટિપ્પણીઓ