રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક કૂકરમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંના ફાડા ને નાખીને શેકી લો. ફાડા સોનેરી કલર ના થાય ત્યાં સુધી શેકી લો.
- 2
હવે તેમાં ગોળ અને પાણી ઉમેરીને મીક્સ કરી લો. પાણી થોડું ઉકળે પછી કુકર ને ઢાંકીને સીટી લગાવી લો. 3 સીટી થાય ત્યાં સુધી ફાડા ને કુકરમાં બફાવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. અને કુકર ને ઠંડુ થવા દો.
- 3
ત્યારબાદ તેમાં એલચી પાવડર અને કાજુ બદામ નો ભુક્કો અને કતરણ ઉમેરી દો.અને મીક્સ કરો.
- 4
તૈયાર છે.. ફાડા લાપસી.... હેલ્થી વાનગી...
Top Search in
Similar Recipes
-
-
-
-
ફાડા લાપસી
#ઇબુક#Day-૩ફ્રેન્ડસ, ગુજરાતી પરિવારમાં જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તહેવાર હોય છે ત્યારે ઘઉંના લોટમાંથી બનતી લાપસી અથવાતો ઘઉંના ફાડા માંથી બનતી લાપસી બનાવીને માતાજીને થાળ ધરવામાં આવે છે. જે ગુજરાતનો પરંપરાગત પ્રસાદ અથવા સ્વીટ કહી શકાય. મેં પણ આજે નવરાત્રિમાં માતાજીની પ્રસાદમાં ધરાવવા ઘઉંના ફાડાની લાપસી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ચોકલેટી ફાડા લાપસી
#Testmebest#પ્રેજન્ટેશન#ચોકલેટી ફાડા લાપસી આ લાપસી ગુજરાતીઓ ના ઘરમાં બનતી જ હોઈ છે અને હેલ્થી ને ટેસ્ટી તો ખરાજ.... ગુજરાતી હોઈ એટલે કઈ પણ મીઠાઈ ના હોય તો લાપસી થી કામ ચાલી જાય છે આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે બનાવેલી છે લાપસી માં કોકો પાવડર ને ચોકલેટ સીરપ નો યુસ કરી બનાવી છે જે બાળકો ફટાફટ ખાઈ જશે...... Mayuri Vara Kamania -
-
-
-
-
ફાડા લાપસી
#મધરમાતા એ આપણી સૌથી પહેલી શિક્ષક છે. પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય. આજ હું જે કાંઈ છુ એમાં મારી માતા નું શ્રેય સૌથી વધારે છે. આજ ફક્ત હું નહીં પણ આપણે બધા ઘણી નવી નવી વાનગીઓ બનવીયે છીએ પણ આપણી પરંપરાગત વાનગી તો આપણે આપણી માતા પાસે થી જ શીખ્યા હોઈએ. એવી જ એક મીઠાઈ ફાડા લાપસી રજૂ કરું છું. Deepa Rupani -
-
-
ફાડા લાપસી
#ટ્રેડિશનલકોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે લાપસી બનાવવા માં આવે છે.ઘઉં ના ફાડા ની લાપસી બનાવવી ખૂબ જ સહેલી છે, પોષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB Week 10ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે. Buddhadev Reena -
-
-
-
-
-
-
-
-
ફાડા લાપસી (ઓરમુ)
#કાંદાલસણ ફાડ લાપસી ને કુકર માં બનાવા થી જલદી થાય અને સમય પણ બચે છે Vaghela bhavisha -
-
ફાડા લાપસી
#EB#Week10#cookpadindia#cookpadgujarati આપણા ગુજરાતીઓ ના કોઈપણ સારા કે ધાર્મિક પ્રસંગો માં અચૂક ફાડા લાપસી બનતી હોય છે.તે ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે. Alpa Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11840173
ટિપ્પણીઓ (2)