હડદર દૂધ

હડદર દૂધ આપડી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.એ અલગ અલગ નામે થી ઓળખાય છે.જેમ કે ગોલ્ડન મિલ્ક , ટરમરીક લાટે અથવા તો મિરેકલ ડ્રિન્ક.
હડદર દૂધ
હડદર દૂધ આપડી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.એ અલગ અલગ નામે થી ઓળખાય છે.જેમ કે ગોલ્ડન મિલ્ક , ટરમરીક લાટે અથવા તો મિરેકલ ડ્રિન્ક.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેન માં 2 કપ મિલ્ક લો.તેને ગેસ ઉપર મૂકી દો ગેસ ની ફ્લેમને મીડીયમ રાખજો દૂધ માં એક ઉભરો આવે પછી ગેસ ની ફ્લેમ ને લો કરી દો.
- 2
હવે તેમાં હળદર,ઘી,મરી પાવડર,તજ નો પાવડર,સુંઠ,મધ,એલચી નો પાવડર એડ કરી દો અને મિક્સ કરી દો.હળદર માં કરક્યુમીન નામનો એલિમેન્ટ છે એને એકટીવ કરવા કોઈ પણ ફેટ માં ઘી અથવા ઓઇલ માં તેને સોલ્યૂબલ કરવો પડે છે એટલે એડ કર્યું છે અને કાળા મરી નો પાવડર પણ તેને બોડી માં એબ્સોર્બ કરવા માં હેલ્પ કરે છે તો કોઈ પણ વસ્તુ એડ કરવા નું ભૂલતા ના દરેક નું સાયન્ટીફિક ઇમ્પોર્ટન્સ છે એડ કરવાનું.
- 3
હવે ગેસ ની ફ્લેમને ઑફ કરી દો મિલ્ક ને ગરની થી ગાળી લો અને સરવિન્ગ કપ માં લઇ લો લાસ્ટ માં તેની ઉપર તજ નો પાવડર સ્પ્રિન્કલ કરી દો આપણું હળદર વાળું મિલ્ક બની ને રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાય ફ્રુટ પંજીરી
#ઇબુક૧#૨૨#ફ્રુટ્સપંજીરી ગુંદ ની પણ બનાવી શકાય અને લોટથી પણ બનાવી શકાય, બીજી ઘણી રીતે પંજીરી બનાવી શકાય છે પણ મે અહી ડ્રાય ફ્રુટ પંજીરી બનાવી છે જે જમ્મુ કશ્મીર ની સ્પેશિયલ વાનગી છે, કાન્હાજી ને પણ પંજીરી નો ભોગ લગાવાય છે અને શિયાળાની વાનગી છે જે ડ્રાય ફ્રુટ ને લીધે હેલ્થી છે... Hiral Pandya Shukla -
ગાજર ની ખીર /પાયસમ !!
#goldanapron3 #week1સુપર હેલ્થી ખીર.. વિધાઉટ મિલ્ક અને ખાંડ... ઇટ્સ કૉલ્ડ પ્લાન્ટ બેઝ ફૂડ --ડાઈટ..કોઈ પન તહેવાર ની રાહ જોવાની જરૂર નથી.. અને બાળકો પન ગાજર ખાવાની ના નહિ પાડે હવે.. Naiya A -
વેગન પેનાકોટા (Vegan Panna Cotta Recipe In Gujarati)
#Veganપેનાકોટા એ એક ઇટાલિયન ડેઝર્ટ છે જે થીક ક્રીમ, જીલેટીન/અગર અગર, દૂધ અને ઈંડુ યુઝ કરી ને બનાવાય છે અને એને અનમોલ્ડ કરી ને એક સરસ જેલી ટેક્સચર આવે છે અને સર્વ કરાય છે. પણ મેં અહીં નવું ઈનઓવશન ટ્રાઇ કર્યું અને બનાવ્યું વેગન પેનાકોટા. જે ૧૦૦ ટકા વેજિટેરિઅન અને વેગન છે. મેં મારા એક નજીક ના આંટી ના જમદિવસે એમને સ્વીટ ભાવે એટલે વિચાર્યું કે કઈંક અલગ કરી ને એમને ખવડાવીશ. અને મેં આ વેગન પેનાકોટા ફક્ત ૩ જ સામગ્રી વાપરીને બનાવ્યું છે. Bansi Thaker -
કીવી મોજીતો (Kiwi mojito Recipe in Gujarati)
#cookpadgujarati દોસ્તો હું હંમેશા ફ્રીઝમાં કોથમીર ફુદીના આદુ , લીંબુ ની પેસ્ટ બનાવીને ફ્રોઝનકરીને આઇસ્ ક્યૂબ બનાવીને રાખું છું જેથી જ્યારે પણ મોજિતો કે જ્યુસ પીવાનું મન થાય ત્યારે એ ice cube તેમાં નાખીને નાખી તમે ઝડપથી cocktail કે mocktail બનાવી શકો છો SHah NIpa -
ગોલ્ડન મિલ્ક(Golden milk recipe in gujarati)
#MW1શિયાળા માં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવા માટે દૂધ માં હળદર ઉમેરીને પીવામાં આવે છે.. મેં લીલી હળદર અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ગોલ્ડન મિલ્ક બનાવ્યું છે.. જે સ્વાદ માં બહુ જ સરસ લાગે છે અને શરીર માં ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે. Kshama Himesh Upadhyay -
કન્ડેન્સ મિલ્ક (Condensed Milk Recipe In Gujarati)
#mrમિત્રો આપણે કન્ડેન્સ મિલ્ક મોટેભાગે બહારથી આવતા હોઈએ છીએ પણ પણ કન્ડેન્સ મિલ્ક ઘરે પણ સહેલાઇથી બને છે અને એ પણ ખૂબ જ ઓછી સામગ્રીથી બહાર કે જે આપણે કંઈક લાવીએ છીએ તે આપણને સો રૂપિયામાં 400 ગ્રામ મળે છે જ્યારે આપણે ઘરે બનાવીએ છીએ તો આપણને 30 રૂપિયામાં પડે છે ઘરે આ રીતે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ સસ્તું પડશે Rita Gajjar -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
સીતાફળ ની સિઝનમાં સીતાફળ નો ઉપયોગ ના કરે તો કેમ ચાલે Sonal Karia -
ફરાળી કાજુ કુલ્ફી(farali kaju kulfi reciepie in Gujarati)
#સમરઆ કુલ્ફી ફરાળી છે,તેમાં કોઈ પણ જાતનો પાઉડર કે કશું જ મિક્સ કરેલ નથી, જે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે... Bhagyashree Yash -
મસાલા દૂધ(Masala Milk Recipe in Gujarati)
#MW1શિયાળો આવે એટલે તાકાત ની વધારે જરૂર પડે, અને આ બદામ પિસ્તા થી બનેલું દૂધ ખૂબ જ લાભદાયી છે. તે આપડા ને તાકાત તો પૂરી પાડે જ છે પણ સાથે સાથે આપડી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. રાતે સૂવાના ટાઈમ એ પણ એમ થાઈ કે કઈ ખાઈએ, તો આ મેવા થી બનેલું દૂધ બેસ્ટ ઓપ્શન છે. Nilam patel -
સ્વીટ મંદાઝી
#સુપરશેફ 2#માયઇબૂક#પોસ્ટ 30મંદાઝી એ આફ્રિકા ની રેસિપી છે જે સ્વીટ હોઇ છે.આ રેસિપી હું મારી ફ્રેન્ડ જે આફ્રિકા રહે છે તેની પાસેથી શીખી છું.મંદાઝીમાં મેંદો,ખાંડ ,નારિયળ નાં દૂધ,યીસ્ટ(હમિરા)નો યુઝ કરવામાં આવે છે.તેને સ્વાહિલી બન કે મંદાઝી,કોકોનટ ડોનટસ પણ કહે છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Avani Parmar -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાયતા મરચાં બધા જ બનાવતા હોય છેબધા ની અલગ અલગ રીતે બને છેમે પણ અલગ રીતે જ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારે સાસરે આ જ રીતે બને છેખુબ જ ટેસ્ટી લાગશેતમે આ રીતે જરૂર ટા્ઈ કરજો#EB#week11#RC4#greenrecipies#week4 chef Nidhi Bole -
રાજગરાની મસાલા રાબ(Rajgira Masala Raab Recipe In Gujarati)
#Immunityપોસ્ટ - 1 રાજગરો (Amaranth flour) પ્રોટીન થી ભરપૂર છે.ઉત્તમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે.ઓક્સિજન લેવલ ને બેલેન્સ કરે છે.વેઈટ લોસ કરે છે...તેમાં મેં ગોળ, સુંઠ, કાળા મરી અને ગંઠોડા પાઉડર, સીતોપલાદિ ચૂર્ણ તેમજ ડ્રાયફ્રુટ પાઉડર જેવા રીચ ઘટકો-મસાલા ઉમેર્યા છે..આ રાબ સવારે અને રાત્રે સૂતી વખતે પીવાથી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે... Sudha Banjara Vasani -
દૂધ(Milk Recipe in Gujarati)
#GA4#week8 હળદર વાળું દૂધ આથી ઇમ્યુનિટી વધારે છે સાથોસાથ શિયાળાની સિઝનમાં પીવાથી પણ ખુબ જ ફાયદાકારક છે હળદર તે એન્ટિબાયોટિક કામ કરે છે તેથી શિયાળામાં ઠંડીના કારણે આપણને શરદી અને ગળાની તકલીફ રહે છે તો આ દૂધ પીવાથી ઘણો બધો ફાયદો કરે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે Varsha Monani -
વ્હાઈટ વેજી પુલાવ (White Vegie Pulao Recipe In Gujarati)
રોજ શાક-રોટલી સાથે દાળ-ભાત ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે. આજે મેં વ્હાઈટ પુલાવ થોડા શાકભાજી મીક્ષ કરી ને બનાવ્યો છે. જે ટેસ્ટ માં પણ અલગ હોવાની સાથે હેલ્ધી પણ છે.#cookpadindia#cookpad_gu#whitepulav Unnati Bhavsar -
બુલેટપ્રુફ કોફી (Bulletproof Coffee Recipe In Gujarati)
#mr#CDઘણાની સવાર સાંજ એક કપ કોફીથી પડતી હોય પણ હેલ્થ કોન્સિયન્સ લોકો કોફીની પણ માત્રા નિશ્ચિત કરતા હોય તો તમને જાણીને આનંદ થશે કે બુલેટ પ્રુફ કોઈ ખાસ કીટો ડાયટ કરતા લોકો માટે છે જે તમારા મોર્નિંગ બ્રેકફાસ્ટને બુસ્ટ આપશે.યસ,,,, આ કોફીમાં વપરાય છે માખણ, દૂધ અથવા દૂધનો પાઉડર, કોપરેલ કે બીજુ કોઈ ઉત્તમ ઓઈલ, અનો ખાંડ તેમ જ કોફી બિન્સ. સવાર સવારમાં આ બુલેટપ્રુફ કોફી પીવાથી તમારો આખો દિવસ એનર્જેટીક જશે. Juliben Dave -
આલમંડ બટર(Almond Butter Recipe In Gujarati)
#Immunity બદામ, ઘણાં બધાં અલગ પ્રકાર નાં ઈન્ફેકશન અને એલર્જી સામે લડવામાં મદદ કરે છે.જે રોગ પ્રતિકારક શકિત અને પાચન શકિત મજબૂત કરે છે.સાથે વેજીસ્ સર્વ કર્યા છે.જે બ્રોકોલી અને રેડ બેલપેપર બંને રોગ પ્રતિકારક શકિત ને વેગ આપવા મદદ કરે છે. Bina Mithani -
-
કાજુ બટર મસાલા (Kaju Butter Masala Sabji recipe In Gujarati)
#GA4 ની રેસિપી માં મે part લીધો છે એટલે મેં આ પંજાબી ફૂલ ડિશ બનાવી છે. Dhara Mandaliya -
ખજૂર કેક (પાક)
#ફ્યુઝન#ઇબુક૧#૧૧ શિયાળા માં ખજૂર અને વસાણાં એ હેલ્થ માટે ખુબજ સારો છે પણ બાળકો તે ખાતા નથી, તેથી મેં તેમાં વસાણાં ની સાથે કોકો પાવડર અને ચોકો ચિપ્સ નો ઉપયોગ કરી ને ખજૂર પાક બનાવ્યો છે.અને તેને કેક ની જેમ ગાર્નીશ કરી છે.જે જોઈ ને બાળકો ને ખાવા નું મન થાય. Yamuna H Javani -
મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
અમારી ઘરે, મેકસીકન ફુડ બધાનું ખુબ જ ફેવરેટ છે. એટલે ઘરે વારે વારે અલગ અલગ મેક્સીકન વસ્તુ હું બનાવતી રહેતી હોવું છું. એન્ચીલાડા, કેસેડીયા, ક્રંચ રેપ, ચલુપા, તાકો, મેક્સીકન પીઝા, બીન બરીટો... પણ આ બધા જોડે મેક્સીકન રાઈસ તો હોય જ!!!પહેલાં હું રાઈસ અલગ બનાવી ને પછી બધું ઉમેરી ને બનાવતી હતી. ટાઈમ ખુબ જ જતો હતો, હવે તો, આ કુકર માં બનાવવું એટલું સરસ ફાવી ગયું છે કે, ખુબજ જલદી એકદમ સરસ રાઈસ તૈયાર થઈ જાય છે. ખાલી કેટલું પાણી લેવું તેનું ખુબધ્યાન રાખવું પડે, નહી તો મેક્કસીન ખીચડી બની જાય. 😊મેક્સીકન રાઈસ ને તમે એકલો પણ ખાઈ શકો છો. કોઈ વાર મેક્સીકન ખાવાનું મન થયું હોય, અને બીજું કશું ના કરવું હોય તો તમે ફટાફટ આ બનાવી ને દહીં જોડે કે, સાલસા કે સાવર કી્મ જોડે કે પછી એકલો સવઁ કરી શકો છો. ખુબ જ સરસ લાગે છે.તમે પણ મારી આ રેશીપી થી ફટાફટ ખુબ જ સરસ રાઈશ બનાવી શકો છો. તો ચાલો, હવે જ્યારે મેક્સીકન બનાવો ત્યારે આ જરુર થી બનાવજો, અને મને જણાવજો કે કેવો લાગ્યો તમને?#સુપરશેફ4#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પિસ્તાં પનીર રોલ ઈન સૈફ્રન મિલ્ક
#દૂધ પનીર ના રોલ બનાઈ સૈફ્રન મિલ્ક માં મૂકિ આ રેસિપી તૈયાર કરી છે.આ રેસિપી બંગાળી છે.મિલ્ક ને અલગ ફલેવર માં પણ બનાઈ શકાય છે. Rani Soni -
કેસર ડ્રાય ફ્રુટ કેન્ડી (Kesar Dry fruits candy recipe in gujarati)
#સમર આ કેન્ડી મારા બંને બાળકોને ખૂબ ભાવે છે. હું કેન્ડી મા કોઈ કલર કે પછી કોઈ પાવડર યુઝ કરતી નથી. મને મારા બાળકોની નેચરલ વસ્તુ આપવી વધારે પસંદ છે. તેથી હું કાઈ યુઝ કરતી નથી. JYOTI GANATRA -
હળદર વાળું દૂધ (Haldar Valu Doodh Recipe In Gujarati)
#immunity સવારે અથવા રાતે સૂતા પહેલાં લેવા થી immunity સારી રહે છે Jayshree Chauhan -
લાઈવ ઢોકળા
દરેક ગુજરાતી ના ઘર માં ઢોકળા તો બનતા જ હોય છે પણ તેને બનાવવાની દરેક ની રીત અલગ હોય છે આજે હું બતાવીશ ગુજરાતી લાઈવ ઢોકળા ની રેસીપી આ રેસીપી માં તમારે દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખવાની કે આથો લાવવાની જરૂર નથી#કાંદાલસણ Hetal Shah -
ચોકોલેટ ડિસ્ક (Chocolate Disc Recipe In Gujarati)
#supers Mandiants---- chocolate discs આ French ચોકલેટ Christmas વખતે ધુમ મચાવે છે. Bina Samir Telivala -
કાવો
#Winter Kitchen Challange#Week -4આ કાવો એક ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે નું કામ કરે છે. શિયાળા માં અને કોરોના ના સમય ગાળા માં આ કાવો ખુબ જ ઉપયોગી છે. આ કાવો પીવા થી શરદી, ઉધરસ, ગળા નો દુઃખાવો મટી જાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
કેમ છો ફ્રેન્ડ,જ્યારે સીઝન બદલવાની તૈયારી હોય ત્યારે મોટા ભાગના ઘરો માં શરદી,ખાંસી, તાવ,કફ જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. આજનો આ ઉકાળો ચૂંટકી માં આ સમસ્યાઓ દૂર કરશે અને શરીર ની રોગ પ્રતિકારક શક્તિ માં ભરપૂર વધારો કરશેસ્ત્રી નું રસોડું એટલે ઔષધીઓ નો ભંડાર ..તો ચાલો ઘર માંથી જ બધી સામગ્રી લાઇ ને એક સ્પેશિયલ ઉકાળો તૈયાર કરીયે.#trend3 Jayshree Chotalia -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી મા બનતી વાનગીઓ અલગ અલગ રીતે બનતી હોય છેમે અહીં દૂધી નો હલવો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છેગાજર નો હલવો બનાવયે એ રીતે જ બને છેમમ્મી ની રેસિપી#ff3#week3 chef Nidhi Bole -
હોમમેડ કોકોનટ મિલ્ક (Homemade Coconut Milk Recipe In Gujarati)
માર્કેટમાં તો મળે જ છે તૈયાર કોકોનટ મિલ્ક અને કોકોનટ પાઉડર પણ મને ઘરે બનાવેલો કોકોનટ મિલ્ક, સાઉથ ઈન્ડીરન અને થાઈ ડીશ માં વધારે પસંદ છે. આની અંદર પોટેશિયમ ની માત્રા વધારે છે, જે બલ્ડ પ્રેશર વાળા માટે બહુ સારું છે.મોઢા ના અલ્સર ને ક્યોર કરે છે.કોકોનટ મિલ્ક 4 દિવસ ફીઝ માં સારું રહે છે.#cr Bina Samir Telivala -
બીટ રુટ લાટે (Beetroot Latte recipe in Gujarati)
#WDCબીટ રુટ ખાસ કરીને શિયાળાની ઋતુમાં મળતું કંદમૂળ છે કે જે હેલ્થ માટે શ્રેષ્ઠ છે. એના બેનીફીટ્સ ની વાત કરીએ તો તે આપણા બોડી માટે ના જરૂરી પોષક તત્વો થી ભરપુર છે તે લોહીની ઉણપ દૂર કરવા માટે ઉપયોગી છે. તેમાં નેચરલ સુગર હોવાથી કેલરી કોન્સીયન્સ લોકો માટે એ બેસ્ટ ઓપ્શન છે. બીટ રુટ ખાસ કરીને 40 મહિલા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તે બોડી ને નેચરલી ડીટોક્ષીફાય કરવામાં પણ મદદ કરે છે ્ મેં અહિયાં લાટે બનાવી છે જે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે અને મેં ઓટ્સ કેશ્યુનટ મિલ્ક નો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ નોન ડેરી મિલ્ક લઈ ને બનાવી શકો છો. Harita Mendha
More Recipes
ટિપ્પણીઓ (2)