બ્રાઉન રાઈસ વિથ સાંભાર

Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630

બ્રાઉન રાઈસ વિથ સાંભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ બ્રાઉન રાઈસ
  2. ૧ નાની વાટકી તુવેર દાળ
  3. ૧ નંગ ડુંગળી
  4. ૧ નંગ લસણ
  5. ૧ નંગ બાફેલા બટેટા
  6. ૧ નંગ તજ-લવીંગ
  7. ૧ ટે સ્પૂન ગરમ મસાલો
  8. ૧ ટી સ્પૂન મીઠું
  9. ૧ ટે સ્પૂન રાય-જીરુ
  10. ૫ નંગ લીમડાના પાન
  11. ૧ ચમચી કોથમીર
  12. ૧ નંગ ટમેટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો.

  2. 2

    દાળ અને ચોખા કુકર મા બાફવા મુકો. મીઠું નાખવુ.

  3. 3

    ડુંગળી, ટમેટા, લસણ, કોથમીર ને મિકસરમાં ફેરવી નાખો.

  4. 4

    દાળ મા મસાલો નાખી તેનો વઘાર કરો.

  5. 5

    પછી લોયા મા તેલ મુકી પેસ્ટ અને સાંભાર મસાલો નાખી દાળ ને ઉકાળો. ૪ મિનિટ મા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630
પર

ટિપ્પણીઓ

Similar Recipes