શેર કરો

ઘટકો

  1. કાજુ પનીર બનાવવા માટે
  2. 100 ગ્રામપનીર
  3. 100 ગ્રામકાજુ
  4. 3 ટેબલ સ્પૂનતેલ
  5. ૨ ચમચી ઘી
  6. 3ડુંગળી
  7. 2ટમેટા
  8. 5-7કળી લસણ
  9. 1લીલુ મ
  10. 4લવિંગ
  11. 5મરી
  12. 1તજનો ટુકડો
  13. 2એલચી
  14. 1 ચમચીકિચન કિંગ મસાલો
  15. ચમચીગરમ મસાલો
  16. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  17. અડધી ચમચી હળદર
  18. જરૂર મુજબ નીમક
  19. અડધી ચમચી ખાંડ
  20. પરોઠા બનાવવા માટે
  21. 1બાઉલમાં ઘઉંનો લોટ
  22. અડધી ચમચી નિરમા
  23. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ 4 કાજુને અડધી કલાક માટે પાણીમાં પલાળી લો.

  2. 2

    ત્યારબાદ ડુંગળી ટમેટા અને લસણ અને લીલુ મરચું સમારી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ટમેટા ડુંગળી મરચા લસણ ને સાંતળી લો ત્યારબાદ તેને ઠરવા દો.

  3. 3

    હવે એક મિક્સર જા લઈ તેમાં ટમેટા ડુંગળી લસણ મરચાં લો.ત્યાર બાદ તેમાં પલાળેલા કાજૂના નાખી પેસ્ટ બનાવો.

  4. 4

    એક પેન લો તેમાં પનીર અને કાજુને તળી લો

  5. 5

    હવે એક પેનમાં તેલ અને ઘી મૂકો. કી ગરમ થાય એટલે તેમાં તજ લવિંગ એલચી મરી નાખી થવા દો ત્યારબાદ તેમાં ઉપર ની પેસ્ટ નાખ. અને સાંતળો

  6. 6

    ત્યારબાદ ગરમીમાં હળદર લાલ મરચું ગરમ મસાલો કિચન કિંગ મસાલો ધાણાજીરું ખાંડ નાખી સાંતળો હવે તેલ છૂટુ પડવા દો.

  7. 7

    તેલ છૂટું પડે ત્યાર બાદ તેમાં પનીર અને કાજુ નાખો. અને થોડીવાર થવા દો.કાજુ પનીર મસાલા.

  8. 8

    પરોઠા માટે સૌપ્રથમ ઘઉંનો લોટ લેશો. ત્યારબાદ તેમાં અને તેલ નાખી પાણી વડે નરમ લોટ બાંધી લો

  9. 9

    ત્યારબાદ તેના લુઆ કરી લો.

  10. 10

    હવે આપણે પરોઠાને ગોળ વની લેશો. ત્યારબાદ લોડી માં તેને તેલ વડે સેકી લેશો. તૈયાર છે આપણા પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes