લો કેલેરી સ્પ્રીંગ રોલ

Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ કોબીજ
  2. ૧ નંગ ગાજર
  3. ૩ નંગ ડુંગળી
  4. ૧ નંગ લસણ
  5. ૧ નંગ ચીઝ
  6. ૧ ટુકડો આદું
  7. ૨ ચમચી તેલ
  8. ૧ પેકેટ નુડલ્સ
  9. ૧ ટી સ્પૂન મીઠું
  10. ૧ ટે સ્પૂન સોયા સોસ
  11. ૧ ટે સ્પૂન ચીલી સોસ
  12. ૧ ટે સ્પૂન ટોમેટો સોસ
  13. ૧ બાઉલ ઘઉનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. નુડલ્સ ને લોયા મા પાણી મુકી બાફી લો. તેમાં મીઠું અને તેલ નાખવા જેથી નુડલ્સ છુટી રહે.

  2. 2

    બધા શાક લાંબા સુધારો. પરોઠા નો લોટ બાંધી લેવા. આદું, લસણ, કોથમીર કરશ કરો.

  3. 3

    લોયા મા તેલ મુકી પેસ્ટ નાખી ડુંગળી નાખી ચડી જાય પછી બધા શાક ઉમેરો. સોસ અને મીઠું નાખીને ગેસ બંધ કરો.

  4. 4

    પરોઠા વણી શેકી લો. તેમા આ મિશ્રણને વચ્ચે નાખી રોલ બનાવી તેને લવીંગ વડે પેક કરો.

  5. 5

    પછી તેને ચીઝ અને સોસ વડે ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630
પર

ટિપ્પણીઓ

Similar Recipes