Similar Recipes
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#Goldenapron3#Week 21#SPICY Kshama Himesh Upadhyay -
-
ટીંડોળા બટાકા નું શાક
નોનસ્ટિક પેનમાં બનાવેલું આ કોરું શાક રોટલી સાથેખાવાની બહુ મજા આવે.સાથે દાળ ભાત હોય તો જલસો પડી જાય.. Sangita Vyas -
-
-
-
-
-
-
ટીંડોળા બટાકા નું શાક
#SVC#Summer veg.receipe challenge#સીઝન#ટીંડોળા#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#supers Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Aloo Sabji Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati આજ કાલ બજારમાં ટિંડોળા સારા મળતા હોય છે ને બજારમાં બીજા શાકભાજી ઓછા મળતા હોય છે તો નાના મોટા બધાને ભાવે એવું ઘરે સિમ્પલ ઘરના રેગ્યુલર મસાલાથી તૈયાર થતું આ ટીંડોળા બટાકા નું શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ને અલગ અલગ પ્રાંત માં અલગ અલગ ભાષા માં જેમ કે કુંદરુ આલુ સબ્જી, કોવક્કાઈ, ડોન્ડાકાયા, ટેન્ડલી અને ટોંડી પણ બોલવામાં આવે છે. આ શાક ને ગરમાગરમ રોટલી અને દાળ ભાત સાથે સર્વ કરવામાં આવે છે. આ શાક બાળકો ને સ્કૂલ માટે લંચ બોક્ષ માં ભરીને પણ આપી શકાય છે. Daxa Parmar -
-
-
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
ઉનાળામાં અમુક જ શાક મળતા હોય છે અને એમાંથી પણ કોઈક જ શાક બધાને ભાવતા હોય . આ ટીંડોળા નું શાક લગભગ બધાના ઘરમાં બનતું જશે અને ભાવતું પણ હશે. Deepti Pandya -
-
ટીંડોળા-બટેટા નું શાક
#cookpadGujarati#cookpadIndia#Tindola-bateta nu sak recipe#ટીંડોળા-બટેટા નું શાક રેસીપી Krishna Dholakia -
-
-
-
-
-
ટીંડોળા નું શાક (Tindora Sabji Recipe In Gujarati)
#svc#cookpad_gujઆપણે ભલે નવી નવી વાનગી બનાવીએ, ખાઈએ અને ખવડાવીએ પરંતુ આપણું રોજીંદુ ભોજન તો રોટલી, શાક, દાળ ભાત જ હોય છે. અને તેમાં બનતા શાક ને આપણે મૂળભૂત મસાલા ના ઉપયોગ થી જ બનાવીએ છીએ.ટીંડોળા કે ગિલોડા જે હિન્દી ભાષા માં કુંદરૂ કે તેંડલી થી ઓળખાય છે તેનો ઉપયોગ શાક બનાવા માં જ થતો હોય છે.આજે હું રોજિંદા મસાલા સાથે ,મારા ઘરે બનતા ટીંડોળા ના શાક ની રેસીપી શેર કરું છું. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11927978
ટિપ્પણીઓ