શેર કરો

ઘટકો

3 માણસ માટે
  1. 4નંગ બટાકા
  2. 2વાટકી ચણા નો લોટ
  3. 1 ચમચીમીઠુ
  4. 1 ચમચીલાલ મરચૂ
  5. 2 ચમચીધાણાજીરૂ
  6. 1 ચમચીલીંબુ નો રસ
  7. 2 ચમચીખાંડ
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. બટાકા ના માવા મા અને ચણા ના લોટ ના દોવણ
  10. મા બંને મા બધો મસાલો કરવો
  11. ચણા ના લોટ ના દોવણ મા લીંબુ અને ખાંડ ના નાખવી
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાને કૂકરમાં બાફી લેવા

  2. 2

    પછી બટાકા ને મસળી ને તેમાં બધો મસાલો કરો

  3. 3

    પછી બટાકાના માવાના ગોળ મીડિયમ સાઇઝના લુઆ બનાવો

  4. 4

    પછી ચણાના લોટમાં માપ મુજબ મસાલો કરી પાણી નાખી અને સરખું દોવણ તૈયાર કરો

  5. 5

    પછી તળવા માટેનું તેલ તૈયાર કરો અને તેલ ગરમ થઈ જાય એટલે ચણાના લોટના દોવણમાં બટાકાના લુઆ બોડીને તેલમાં તળો મીડીયમ આંચ ઉપર

  6. 6

    તો તૈયાર છે ગરમા ગરમ બટાકા વડા ટોમેટો કેચપ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Raval
Jalpa Raval @cook_20354282
પર

ટિપ્પણીઓ

Similar Recipes