બટાકા વડા(Bataka vada Recipe in Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

બટાકા વડા(Bataka vada Recipe in Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામચણાનો લોટ
  2. બાફેલા બટાકા
  3. 1 ચમચીઆદુ,મરચા,લસણ ની પેસ્ટ
  4. 2 ચમચીવરિયાળી,તજ-લવિંગ નો પાઉડર
  5. 1 ચમચીમીઠુ જરુર મુજબ
  6. ૨ ચમચીગરમ મસાલો
  7. મીઠા લીમડા ના પાન
  8. ચમચીખાંડ
  9. તળવા માટે તેલ
  10. ચમચીલીંબુ નો રસ
  11. ચપટીખારો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફીને મસરી લો

  2. 2

    કઢાઈ માં વગાર માટે તેલ મૂકો તેમાં રાઈ, મીઠા લીમડાનાં પાન,આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી સાનતરો,તેમાં ગરમ મસાલો અને તજ લવિંગ નો પાઉડર ઉમેરો

  3. 3

    એ મિશ્રણ ને મસરેલ બટાકા મા નાંખીને મિક્સ કરો

  4. 4

    તેમાં વરિયાળી,મીઠુ,લીંબુ નો રસ,ખાંડ,ગરમ મસાલો ઉમેરીને તે મિશ્રણ ના નાના ગોળા વાળી લો

  5. 5

    ચણાનો લોટ માં પાણી,મીઠુ અને ચપટી ખારો નાંખીને ખીરું તૈયાર કરો

  6. 6

    તળવા માટે તેલ મૂકો,તેલ ગરમ થાય એટલે બટાકા ના ગોળા ને ખીરા મા બોળી ને તળી લો

  7. 7

    બટાકા વડા ઉતારી લો

  8. 8

    ગરમા ગરમ બટાકા વડા તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

ટિપ્પણીઓ

Similar Recipes