રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ મા પાણી નાખી ભજિયાં થી થોડુ પાતળું ખીરું બનાવો તેને થોડી વાર રેસ્ટ આપો
- 2
ત્યા સુધી બીજા પેન મા ખાંડ લઈ ખાંડ ડુબે તેટલુ પાણી નાખી ચાસણી બનાવો અને એલચી પાવડર નાખો
- 3
ત્યારબાદ ખીરું એક ઝારા મા લઈ તેલ મા ગુંંદી પાડો થોડી લાલાશ પડતી તળી ચાસણી મા નાખો બે ઘાંણ પછી આગલી ગુંંદી કાઢી લઈ બિજિ નાખવી બધી ગુંંદી બની એટલે સુકામેવ થી સજાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મીઠી સેવ
#કાંદાલસણ#પોસ્ટ4મીઠી સેવ, સેવૈયા, સેવ ની બીરંજ કે વેર્મીસેલી નામ જે પણ કહો પણ આ સ્વાદિષ્ટ ,મધુરી વાનગી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય. Deepa Rupani -
-
છૂટી મીઠી બુંદી
#કાંદાલસણઆ બુંદી છૂટી રહેવાથી પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાય છે હાલમાં હનુમાન જયંતીનો તહેવાર હતો તો આ બુંદી તો મેં પ્રસાદી માટે ઘરે બનાવી હતી parita ganatra -
-
-
આઈસ્ક્રીમ મોદક (Icecream Modak Recipe In Gujarati)
#Week 2#ATW2#TheChefStory#SGCગણેશ ચતુર્થી રેસીપી Krishna Dholakia -
-
-
-
-
-
મીઠી-મધુરી ડેલિશ્યસ દેહરોરી
#CRC# છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaછત્તીસગઢ જુદી જુદી સ્વાદિષ્ટ વાનગી માટે પ્રખ્યાત છે તેમાં દાળ પીઠ ખુરમી ઠેઠરી દેહરોરી વગેરે અલગ અલગ વાનગી માટે પ્રખ્યાત છે આ મીઠી વાનગી નો પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે લગ્ન પ્રસંગમાં પણ બનાવવામાં આવે છે આ છત્તીસગઢની ની ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે Ramaben Joshi -
-
-
-
-
-
-
મોતીચુર લાડુ
#goldenapron3#week12#કાંદાલસણઆજે હનુમાનજી નો પ્રાગટય દિવસ છે આજે મેં બાલાજી દાદા ને થાળ માં આ લાડુ બનાવ્યા છે જય બાલાજી Dipal Parmar -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12023207
ટિપ્પણીઓ