પાસ્તા પુરી સેન્ડવીચ
#ગoldenapron3
#week:12
#કાંદા લસણ વિનાની
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકવું તેમા સોયા સોસ ચીલી સોસ લીંબુ નો રસ મરી પાવડર પાસ્તા મસાલો નીમક સ્વાદ મુજબ આદુ બે ચમચી તેલ નાખી બાફી લેવા અને પ્લેટ માં લઈ ઠંડા થવા દેવા
- 2
ઘઉં ના લોટ મા બે ચમચી તેલ મેંદા નો લોટ મીક્સ કરો ત્યાર બાદ તેમાં મીઠું મરી પાવડર નાખી લોટ બાંધી લો અને પછી નાની નાની પૂરી વણો પૂરી મા બનાવેલા પાસ્તા મૂકી પૂરી ફરી એકવાર હલકા હાથે થી વાળી લો અને પછી તેને ગરમ તેલ માં તળી લો
- 3
તળાઈ જાય એટલે તેને પ્લેટ માં લઈ વચે કાપી ને બે કટકા કરી લેવા અને પછી તેને પ્લેટ માં લઈ બટેટા ની ચિપ્સ મૂકી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
પાસ્તા એક એવી વાનગી જે આપણે લંચ અને ડિનર બન્ને મા લઈ શકિયે.#GA4#Week3 Rekha Vijay Butani -
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SPRમનચાઉં સૂપ શિયાળામાં પુષ્કળ શાકભાજી નો ઉપયોગ કરી ને બંને છે.. ગાજર અને કોબીજ,લીલી ડુંગળી, કેપ્સીકમ આદું આ બધાં માંથી આપણા શરીરમાં પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે..એટલે શિયાળામાં શરીરને ગરમી મળી રહે છે..અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11738930
ટિપ્પણીઓ