ટાકોઝ

Dipali S Shah
Dipali S Shah @cook_18973890

#લોકડાઉન ડિનર
# ટાકોઝ વીથ રાજમા & સાલસા સોસ

ટાકોઝ

#લોકડાઉન ડિનર
# ટાકોઝ વીથ રાજમા & સાલસા સોસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ મકાઈ નો લોટ
  2. સ્વાદ મુજબ મીઠુ
  3. ૫૦ ગ્રામ મેંદા નો લોટ
  4. ર ચમચી તેલ
  5. ૨૫૦ ગ્રામ રાજમા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મકાઈ ના લોટ માં મેદો, મીઠું, તેલ નાખી ને કણેક બાંધી દેવી

  2. 2

    કણેક ને બરાબર મસળી ને તેના લુઆ પાડી ને વળીને તળવા મૂકવું એક બાજુ તળી જાય એટલે બીજી બાજુ ફેરવીને ને ચીપીયા અને ધારા વડે વાળી ને રાખવું

  3. 3

    એક વાસણ માં મકાઈ ની પૂરી એટલે કે ટાકોઝ મૂકી ને તેની ઉપર રાજમા નો મસાલો મુકી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali S Shah
Dipali S Shah @cook_18973890
પર

ટિપ્પણીઓ

Similar Recipes