Similar Recipes
-
-
-
બટાકા ની સૂકી ભાજી
#RB9 બટાકા ની સૂકી ભાજી બધા જ લોકો માં ફેવરિટ છે.મોટા ભાગે આ ડીશ ફરાળ માં સૌ થી વધુ બને છે.કાર્બોહાઈડ્રેટ થી ભરપુર બટાકા શક્તિ વર્ધક ગણાય છે..તેની બધી જ વાનગીઓ લોકો માં ખૂબ જ પ્રિય રહેલી છે . Nidhi Vyas -
-
-
જીરા સૂકી ભાજી
#ફરાળી આજે મેં ફરાળી "જીરા સૂકી ભાજી "બનાવી છે.જે દહીં સાથે ખાવા થી બહું જ સરસ લાગે છે તમે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
બટાકા ની સુકી ભાજી
#પીળીબટાકા ની ભાજી નાના બાળકો થી લઈ ને મોટા બધાનું ફેવરિટ શાક છે.જયારે ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય ત્યારે બટાકા નું શાક ખૂબ જ સરસ ઓપ્શન છે અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
બટાકા ની સુકી ભાજી(bataka ની સૂકી bhaji recipe in gujarati)
આજે આપણે બનાવીશું બટેકા ની સુકીભાજી આ ભાજી ખાવા માં રોટલી અને પૂરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે. વરસાદની સિઝનમાં દાળ ભાત અને પૂરી સાથે પણ આ શાકને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આપણે બટાકા ની સુકી ભાજી ની રેસીપી બનાવવાનું શરૂ કરીએ.# માઇઇબુક# સુપરસેફ3 Nayana Pandya -
-
-
-
-
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
-
થેપલા અને સૂકી ભાજી
#ડિનર#સ્ટારસાદું અને સાત્વિક ભોજન. જ્યારે બધું ફેન્સી ખાઈ ને કંટાળી જઈએ ત્યારે આવું જમવા થી તૃપ્ત થઈ જવાય. Disha Prashant Chavda -
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
જ્યારે ભૂખ લાગી હોય ક્યારેક સ્પાઈસી ખાવાનું મન થાય તો તમે આ રેસિપી બનાવી શકો છો. Hiral kariya -
-
-
-
પાવ ભાજી
#માઇઇબુક#post5#વિકમિલ૧પાવ ભાજી ગમે તે સીઝન માટે બેસ્ટ છે પણ શિયાળા માં વધુ મજા આવે છે તો તમે પણ બનાવી ને કેજો કે કેવી લાગી મારી પાવ ભાજી ની રેસિપી Archana Ruparel -
કાંદા- બટેટાં ની સૂકી ભાજી (Onion potato sukhi bhaji recipe in Gujarati)
#contest#1-8june#alooલગભગ બધા નાં ઘરમાં કાંદા અને બટેટાં હોયજ છે. આપડા ને ઘણી વાર શું શાક બનાવું એવો પ્રશ્ન ઊભો થાય. ઘણી વાર શાક લેવા જવાનો પણ કંટાળો આવે. ત્યારે આ શાક લગભગ ઘણા લોકો બનાવતા હોઈ છે. તો ચાલો આપડે બનાવીએ કાંદા બટેટાં ની સૂકી ભાજી Bhavana Ramparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12049722
ટિપ્પણીઓ