રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પથમ આપડે રાયતું બનાવસુ.તો 1 બાઉલ મક ઘટુ દહીં લાય તમાં ગાજર ખમણી,કાકડી ખમણી ને ટામેટું નાનું કાપી ને બધું મિક્સ કરી ને થોડો ચાટ મસાલો,મરી પાવડર ને નમક નાખી મિક્સ કરવું રેડી છે રાયતું.ઉપર કોથમીર નકખી સર્વ કરવું.
- 2
મસૂર પુલાવ બનવા સૌ પ્રથમ કૂકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાય, જીરું,હિંગ,તજ ટુકડો,લવિંગ મરી આખા,તમાલપત્ર,લીમડો,બધું વઘાર થાય એટલે બટાકા નાખી ટમેટા ને આદુ મરચાં ની પેસ્ટ નાખી સાતડવું,હળદર,મરચાં ની ભૂકી ધણા જીરુ,ગરમ મસાલો, બીરિયાની મસાલો,નમક સ્વાદઅનુસાર,થોડું પાણી મસાલો ચડી જાય એટલે પછી મસૂર દાળ ને ચોખા ધોઈ નાખવા પછી પાછું થોડો બધો મસાલો નાખવો ને કોથમીર, ફુદીનો ને 2 કપ પાણી નાખી ને કૂકર બંધ કરી 2 સીટી કરવી પછી દમ પર રાખવું.વરાળ નીકળી જાય પછી કુકર ખોલવું રેડી છે મસૂર પુલાવ કાંદા લસણ વગર.
- 3
કાંદા લસણ વગર રાયતા સાથે મસૂર પુલાવ ને છાસ પાપડ ખાવા ની મજા આવી જાય તમે પણ ટ્રાય કરજો.કોથમીર ઉપર છાંટી ને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસૂર તોનક
#દાળકઢી#OnerecieOnetreeઆ ગોવા અને મહારાષ્ટ્ર ના દરિયા તટ પ્રદેશ માં વધુ બનતી વાનગી છે. જે આખા મસૂર થી બને છે . તોનક એટલે કોઈ પણ તીખી કરી જે તાજા નારિયેળ અને મસાલા થી બને છે અને પછી કોઈ પણ શાક અથવા કઠોળ સાથે બનાવાય છે. ગોવા ના મહત્તમ ઘર માં ડિનર માં તોનક અને રોટી બને છે. આ એક અલગ જ સ્વાદ ના મસૂર બને છે. Deepa Rupani -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)