ખાંડવી

રોજ ગ્રુપમાં કોઇને કોઇ ખાંડવી બનાવીને ફોટા મુકતા હતા. એ જોઇને મને પણ થતું હતું કે હું ટ્રાય કરી જોઉ.એટલે આજે મેં બનાવી જ લીધી.ઘણા લાંબા સમય પછી મેં આજે ખાંડવી બનાવી. જોવામાં જેટલી સરસ લાગે છે ટેસ્ટ પણ ખુબ સરસ હતી.
ખાંડવી
રોજ ગ્રુપમાં કોઇને કોઇ ખાંડવી બનાવીને ફોટા મુકતા હતા. એ જોઇને મને પણ થતું હતું કે હું ટ્રાય કરી જોઉ.એટલે આજે મેં બનાવી જ લીધી.ઘણા લાંબા સમય પછી મેં આજે ખાંડવી બનાવી. જોવામાં જેટલી સરસ લાગે છે ટેસ્ટ પણ ખુબ સરસ હતી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બેસન,છાશ, આદુ-મરચાં,હળદર અને મીઠું ઉમેરી પેસ્ટ ઉમેરી સ્મુથ પેસ્ટ તૈયાર કરો.થાળી ની ઊંધી બાજું અથવા પ્લેટફોર્મ ને તેલ થી ગ્રીસ કરો.
- 2
હવે આ મિશ્રણને એક કઢાઈ લઈ ગેસ પર મુકવું અને સતત હલાવતા રહેવું.જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી થવાં દેવું.થોડું મિશ્રણ લઈ એક વખત પાથરી ચેક કરી જોવું.ખાંડવી સહેલાઈથી વળતી હોય તો તેલથી ગ્રીસ કરેલી જગ્યાએ પાથરી લેવું.જો ખાંડવી ના રોલ ના વડે તો થોડીવાર હજી ગેસ પર હલાવતાં રહેવું.
- 3
હવે રાઈ,તલ અને હીંગ નો વઘાર તૈયાર કરી લો.ખાંડવી ના રોલ વાળી થાળી માં મુકી લાલ મરચું છાંટી વઘાર રેડી કોથમીર ભભરાવો.
- 4
ખાંડવી ઉપર ઝીણી સેવ ભભરાવી સર્વ કરો. ખમણેલું ફ્રેશ નાળીયેર પણ ખાંડવી ઉપર છાંટી શકાય.
Similar Recipes
-
ફ્યુઝન ખાંડવી (Fusion Khandvi Recipe In Gujarati)
#CTઅમદાવાદી ઓ નાં રવિવાર ની સવાર નો એક ભાગ એટલે ખાંડવી, જેને પહેલા ના જમાના માં વીટલાં પણ કહેવાતું હતું. ખાંડવી અમદાવાદ ની ફેમસ ફરસાણ ની ડીશ છે એમાં પણ મેં ફ્યુઝન ખાંડવી ટ્રાય કરી. લેબનીઝ ચટણી નું લેયર લગાવી બનાવી ફ્યુઝન ખાંડવી. જે બહુ જ સ્પાઈસી અને ટેસ્ટી બની. Bansi Thaker -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
આજે કુકરમા ખાંડવી બનાવી છે, કુકરમા બહુ સહેલાઈથી બની જાય છે બહુ હલાવવુ પણ નથી પડતુ અને ગાઠા પણ નથી થતા તો રસ ની સાથે ફરસાણ મા ખાંડવી ખાવાની મજા આવી જાય Bhavna Odedra -
ઇનસ્ટન્ટ ખાંડવી(Instant Khandavi Recipe In Gujarati)
#ફટાફટખાંડવી ગુજરાતીઓની મનપસંદ વાનગી છે.પારંપરિક રીતે બનાવવાનાં ૩૦-૪૦ મિનિટ ને સમય લાગે છે પણ કુકર મા જલ્દી થી ૧૫-૨૦ મિનિટ માં જ બની જાય છે. Bhavisha Hirapara -
-
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpadgujaratiટ્રેડિશનલ ખાંડવી કડાઈમાં બનાવવામાં આવે છે.આ ખાંડવી બનાવવા માટે તેને સતત હલાવતા રહેવું પડે છે અને સમય પણ ઘણો લાગે છે.જ્યારે કુકરમાં ખાંડવી બનાવીએ છીએ તો તેને હલાવવું પડતું નથી અને ખૂબ જ ઓછા સમયમાં તેમજ ઓછી મહેનતથી એવા જ સ્વાદ વાળી ખાંડવી બનાવી શકીએ છીએ. મેં આજે કુકરમાં ખાંડવી બનાવી છે જેનો ટેસ્ટ ટ્રેડિશનલ ખાંડવી જેવો જ આવે છે. Ankita Tank Parmar -
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#MDCખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ લો કેલરી અને સ્વાદિષ્ટ ફરસાણ છે. મારા મમ્મી હેલ્થ કોન્સિયસ હતા તેઓ તેથી તળેલા ફરસાણ કરતાં સ્ટીમ્ડ ફરસાણ અને હેલ્ધી વાનગીઓ વધારે પસંદ કરતા. ખાંડવી એમનું મનપસંદ ફરસાણ હતું તો આજની રેસિપી હું મારા મમ્મી ને ડેડીકેટ કરું છું. કુકપેડ નો હું દીલ થી આભાર માનું છું આ કોન્ટેસ્ટ માટે. Harita Mendha -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#KSJ#Week 4 ટેસ્ટી ટેસ્ટી ખાંડવીઆ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છેPRIYANKA DHALANI
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
કુકરમાં ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSRખાંડવી એ ગુજરાતની ઓળખ છે અને તેને પરફેક્ટ રીતે ગુજરાતીઓ જ બનાવી શકે કુકરમાં ખૂબ સરળતાથી ખાંડવી બનાવી શકાય છે ખાવામાં ખૂબ જ સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ખાંડવી
#પીળીખાંડવી ગુજરાતી ઓની ફેવરિટ ડીશ.. અને દેખાવે એટલી સરસ એટલીજ ટેસ્ટી પણ.. Tejal Vijay Thakkar -
ખાંડવી (Khandavi recipe in gujarati)
#મોમમને ખાંડવી બહું જ ભાવે એટલે મારા સાસુ મારા માટે બનાવી જ દે. Sachi Sanket Naik -
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
વોલનટસ સ્ટફ્ ખાંડવી (Walnut stuffed Khandvi Recipe In Gujarati)
#walnuttwistsખાંડવી ને મેં એક અલગ જ પ્રકારે સર્વ કરી છે તેમાં એક સ્ટફિંગ બનાવી ને તેનો એક અલગ અને સરસ મજાનો ટેસ્ટ આપ્યો છે. તે ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. Swara Parikh -
સ્ટફ્ડ ખાંડવી (Sttufed Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Besan#CookpadIndia#cookpadgujarati#cookpad ખાંડવી એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. દક્ષિણ ગુજરાત માં એ પાટુડી ના નામ થી ઓળખાય છે.ખાંડવી બનાવી બહુ સરળ છે. ખાંડવી ગુજરતી ફરસાણ છે. આ વાનગી ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ચણાનો એકદમ ઝીણો લોટ, કે જે બજારમાં 'ફાઇન બેસન'નાં નામથી વેચાય છે, તે અને છાશમાંથી આ વાનગી બનાવવામાં આવે છે. ગુજરાતના પારંપારિક ફરસાણ જે બાફીને બનાવવામાં આવતાં હોવાને કારણે પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને પચવામાં હલકાં હોય છે. ખાંડવી તેમાંની એક છે. આજે મે ફ્રેશ નાળિયેર અને લીલી ચટણી નુ સ્ટફિંગ કરીને ખાંડવી બનાવી છે.ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Komal Khatwani -
ખાંડવી
■માઈક્રોવેવ રેસિપિ■● હાલની પરિસ્થિતિ જોતા બહાર મળતા ફરસાણ ઘરે લઈ આવી શકાતા નથી, વળી એ ભેદશે યુક્ત પણ હોય છે, તો જ્યારે પણ ફરસાણ ખાવાની ઈચ્છા થાય કે લંચમાં કે નાસ્તામાં પણ ખાંડવી બનાવી શકાય છે.ગુજરાતી ફુલ ડિશમાં પણ અન્ય વાનગીઓ સાથે ખાંડવી પીરસી શકાય છે.ગુજરાતના ખમણ ઢોકળા તેમજ ખાંડવી ખૂબ પ્રખ્યાત છે. Kashmira Bhuva -
ખાંડવી (Khandavi Recipe in Gujarati)
#trend2 કૂકપેડ જોઇન કરવાથી નવી રેસીપી ટ્રાય કરવાનો વિશ્વાસ આવી ગયો છે. આજે પહેલીવાર ખાંડવી બનાવી અને સરસ બની. Sonal Suva -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#RB1#SF મારા સન ને ખાંડવી ખુબ ગમે છે .તેનું મનપસંદ ફરસાણ ખાંડવી છે એટલે તેની ફરમાઈશ પર મેં ખાંડવી બનાવી છે .મેં પહેલીવાર ખાંડવી બનાવી છે , આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#TREND#WEEK2આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં Preity Dodia -
સોજીના ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#મોમદરેક પ્રકારના ઢોકળાં મારાં ઘરના નાના મોટાં દરેકની પ્રિય વાનગી છે.એમાંથી આજે મે સોજીના ઢોકળાં બનાવ્યાં છે.સોજી નાનાં મોટાં બધાં માટે ખુબ હેલ્થી છે.સોજી નાં ઢોકળાં ખુબ ઓછાં સમય માં જલ્દીથી બની જાય છે.બાળકો માટે ટિફિન બોક્ષ,સવારે નાસ્તામાં, સાંજના નાસ્તા માં કે કોઈ વાર અતિથિ આવ્યાં હોય તો જલ્દી થી નાસ્તામાં બનાવી ને સર્વ કરવામાં સહેલાઈ રહે છે. Komal Khatwani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#જુલાઈ #માઇઇબુકમેં ફટાફટ રેડી થાય એ રીતે ખાંડવી બનાવી છે તમે પણ બનાવો Kamini Patel -
બીટરૂટ ખાંડવી(BeetRoot Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ એક ફેમસ અને ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે. મેં ખાંડવી માં થોડો અલગ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો રેસીપી જોઈ લઈએ.#GA4#week12 Jyoti Joshi -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ4મને ખાંડવી ભાવે બહુ પણ બનાવા ની ગમે નઈ કેમ કે બહુ અગરી છે... એટલે મેં નવો રસ્તો ગોત્યો.. ચલો તમારી સાથે શેર કરૂં.. અને તમે પણ ઘડીએ ઘડીએ બનાવશો. Soni Jalz Utsav Bhatt -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#ખાંડવીમારાં મિસ્ટર ને બહુ જ ભાવે એટલે હુ બનાવી લાવ કોઇ guest aaviya Hoy ફરસાણ માં મારા મિસ્ટર ખાંડવી જ કે તો મે આજે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
લીલવા સ્ટફ્ડ ખાંડવી
#જોડીઆ ડીશમાં ખાંડવી બનાવી વચ્ચે લીલી તુવર (લીલવા)નુ પૂરણ લીધુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. Harsha Israni -
ખાંડવી(Khandvi recipe in Gujarati)
#GA4#Week12#બેસનખાંડવીમે ગોલ્ડન એપરન માટે બનાવી ખાંડવી આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
# ગુરુવાર#સુપરશેફ# પોસ્ટ -૨મેં આજે કુક પેડ ફ્રેન્ડ ની રેસીપી જોઈને મેં પણ આજે રેસીપી બનાવી ખરેખર ખુબ સરસ બની.. Daksha Vikani -
ખાંડવી
#VN#ગુજરાતીખાંડવી એક ગુજરાતી પરંપરાગત ફરસાણ છે. એને પાતુડી પન કહેવામા આવે છે. ગુજરાતી લગ્ન મા ફરસાણ મા વધારે જાેવા મળે છે. Ami Adhar Desai -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2ગુજરાતી લોકો ને સવાર મા નાસ્તા મા ફરસાણ ખુબ પ્રિય હોય છે,જો સવાર મા એ લોકો ને ભજિયા ,ગાંઠિયા,ખમણ,ખાંડવી આવુ બધુ મલી જાય તો મજા પડી જાય છે.અમારા ઘરમા તો બધા ને ખાંડવી ખુબ જ પ્રિય છે.તો આજે મે અહિયા ખાંડવી બનાવી છે તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal
More Recipes
ટિપ્પણીઓ (5)