રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ કડાઇમાં થોડું તેલ મૂકી એમાં હીગ, હળદર નાખીઆદુ મરચાં ની પેસ્ટ નાખો ત્યારબાદ ડુંગળી અને ટામેટાં સાન્તળો.
- 2
તયારબાદ ચોળા ઉમેરો.હવે એક પ્લેટ મા કાઢી એમાં મમરા, લીલી ચટણી, લીમ્બુ ઉમેરો. ઝીણી સેવ તથા કોથમીર થી સજાવો. તેયાર છે ચોળા ભેળ.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
ભેળ
#ઇબુક #day18 સૌાષ્ટ્ર મા ભેળ ખૂબ જ પ્રખ્યાત છે લારી ઉપર મળતી ભેળ ખૂબ સ્વાદિષ્ટ હોય છે આજે આપણે ભેળ બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
ચીઝી ભેળ (Cheesy Bhel Recipe In Gujarati)
#SD#Summer_special_dinner_recipeઉનાળામાં જ્યારે આખા દિવસનું કામ કરીને થાકી ગયા હોઈએ ત્યારે રાતના કંઈ બનાવવાનું સૂઝે નહીં.તે સમયે ઘરમાં જે કંઈ પણ વસ્તુ હોય તેનો ઉપયોગ થી સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે.ભેળ અલગ અલગ પ્રકારની બનતી હોય છે તે જ રીતે અલગ અલગ જગ્યાએથી તેના નામ પણ અલગ છે.જેમકે બેંગ્લોર મા ચુરુમુરી ,કોલકતા મા ઝાલ મુરી. અહીં આપણે રેગ્યુલર ગુજરાતી ભેળ બનાવીશું. Chhatbarshweta -
-
-
મસાલા મૂરી
#goldenapron2# ઓરિસ્સા ની આ પ્રખ્યાત ફૂડ છે વધારે દરીયા કિનારે ફરવા ના સ્થળે મળે છે અને તેનો સ્વાદ પણ બહું જ સરસ આવે છે. Thakar asha -
-
-
ભેળ (Bhel recipe in Gujarati)
#વેસ્ટ#મુંબઈમુંબઈ જઈએ અને ભેળ કે ભેલપુરી ના ખાઈએ એવું કેમ બને!!!! મુંબઈ ની ચોપાટી પર ફરવા જઈએ ત્યારે ત્યાં ની સ્પેશિયલ ભેળ ખાવાની મજા જ અલગ છે. મે આજે ભેળ બનાવી છે જેમાં લીધેલી સામગ્રી મોટાભાગે ઘરમાં ઉપ્લબ્ધ હોય જ. આથી ભેળ ખાવાનું મન થાય તો તરત જ બનાવજો આ ઝટપટ ભેળ.. Jigna Vaghela -
-
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
-
-
ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ . Jigisha Patel -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12116657
ટિપ્પણીઓ