મિક્સ વેજ ડ્રાય ફ્રુટ ફ્રેશ ફ્રૂટ રાયતું

Thaker Chetna Shukla
Thaker Chetna Shukla @cook_20962062

મિક્સ વેજ ડ્રાય ફ્રુટ ફ્રેશ ફ્રૂટ રાયતું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિઓ માટે
  1. 2 નંગકેળા ઝીણા સમારેલા
  2. 1 નંગકાકડી ખમણેલી
  3. 1 કપદ્રાક્ષ
  4. 3નં નંગ ચીકુ છાલ ઉતારીને ઝીણા સમારેલા
  5. 1ચમચો દાડમના દાણા
  6. 1 કપડ્રાય ફ્રુટ ઝીણા સમારેલા
  7. ૫૦૦ ગ્રામ દહીં
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ખાંડ સ્વાદ અનુસાર
  10. તજ નો પાવડર સ્વાદ અનુસાર
  11. 1 કપકોથમીર અને મરચા ઝીણા સમારેલા
  12. 1ચમચો તુટીફુટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાકડી ખમણેલી તથા ફ્રુટ સમારેલા મિક્સ કરો

  2. 2

    ડ્રાય ફ્રુટ ને આ બધું પ્રમાણસર મીક્સ કરો

  3. 3

    ત્યારબાદ દહીં માં મીઠું અને ખાંડ અને તજનો પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો

  4. 4

    આ દહીં માં બધી સામગ્રી મિક્સ કરીને પછી થોડીવાર પછી એક બાઉલમાં લઈ અને પછી તેમાં કોથમીર મરચા ઝીણા સમારેલા છાંટી ને સ્વાદ સેટ થાય ત્યાર પછી પીરસવા માટે તૈયાર છે.🥣🥣🥣

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thaker Chetna Shukla
Thaker Chetna Shukla @cook_20962062
પર

ટિપ્પણીઓ

Similar Recipes