ખાંડવી

ખાંડવી એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે . અમુક ટિપ્સ નું ધ્યાન રાખશો તો આ રેસીપી પરફેક્ટ બનશે
ખાંડવી
ખાંડવી એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે . અમુક ટિપ્સ નું ધ્યાન રાખશો તો આ રેસીપી પરફેક્ટ બનશે
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં બેસન,દહીં,પાણી,મીઠું,હળદર,ખાંડ,આદુ મરચાં,તેલ એડ કરો અને હેન્ડ મિક્સર અથવા ચમચા ની મદદ થી બધી વસ્તુ મિક્સ કરો એક પણ લમ્પસ ના રહે એ રીત ના સ્મૂધ બેટર રેડી કરો.
- 2
હવે આ તૈયાર કરેલા બેટર ને એક નોનસ્ટિક અથવા હેવી બોટમ વાળા પેન માં એડ કરો અને પેન ને ગેસ ઉપર મૂકી દો ગેસ ની ફ્લેમ સ્લો થી મેડીઅમ રાખજો અને સતત તેને હલાવતા રહો એટલે એ પેન માં ચોંટે નહિ
- 3
થોડી વાર પછી લગભગ 10 થી 15 મિનિટ પછી બેટર ઘટ્ટ થઇ જશે એને તેલ થી ગ્રીસ કરેલી થાળી પર સહેજ પાથરી જોવો થોડી વાર માં એ સુકાઈ જશે અને એનો રોલ વાળી જોવો રોલ વડે તો સમજવું બેટર રેડી છે ગેસ ને બંધ કરી દો
- 4
હવે આ બેટર ને ગ્રીસ કરેલી થાળી પર થોડું થોડું લઇ પાથરી એક સરખું લેયર તૈયાર કરો મેં અહીંયા સ્ટીલ ની 3 પ્લેટસ નો યુઝ કર્યો હતો.એને ઠંડુ થવા દો પછી કટ કરી ને તેના રોલ તૈયાર કરો.
- 5
હવે બીજા એક પેન ને ગેસ ઉપર મુકો તેમાં તેલ એડ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાય,હિંગ,લાલ મરચું પાવડર નાખો ગેસ બંધ કરી દો પછી તેમાં સાચવી ને તલ નાખો મિક્સ કરો આ વઘાર ને ખાંડવી પર એડ કરો
- 6
લાસ્ટ માં તેને લીલા ધાણા અને નાળિયેર થી ગાર્નિશ કરો ખાંડવી બનીને ને તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટરૂટ ખાંડવી(BeetRoot Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ એક ફેમસ અને ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે. મેં ખાંડવી માં થોડો અલગ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો રેસીપી જોઈ લઈએ.#GA4#week12 Jyoti Joshi -
ખાંડવી (khandvi recipe in gujarati)
#trend2#khandviગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય ફરસાણ છે. ઘરે મહેમાન જમવા આવવાના હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય તો ફરસાણમાં ખાંડવી પહેલા યાદ આવે છે. ખાંડવી બધાને ખૂબ જ પ્રિય છે પરંતુ તે બનાવવામાં અઘરી છે એવી ખોટી માન્યતા ઘણી સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે એટલે તેઓ ઘરે ખાંડવી ક્યારેય ટ્રાય જ નથી કરતા. પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો પરફેક્ટ ખાંડવી બનાવી શકાય છે. બેસન અને છાશ માંથી બનતી આ વાનગી દરેક ને પસંદ આવે એવી છે. મે અહીં અલગ અલગ સ્વાદ અને કલર માં ખાંડવી બનાવી છે.. જે સ્વાદ સાથે દેખાવ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
ખાંડવી ટિવન
#લીલીપીળીફ્રેન્ડ્સ, ગજુરાત માં ફરસાણ નું એક અનોખું મહત્વ છે. જેમાં ખાંડવી પણ આગવું સ્થાન ધરાવે છે. બઘાં ની ફેવરીટ એવી ખાંડવી જનરલી એક જ સ્પ્રેડ માં બને છે. મેં પાલક નો યુઝ કરી યલો બેટર પર ગ્રીન બેટર સ્પ્રેડ કરી ને બે લેયર બનાવ્યા છે.જો બેટર પરફેકટ હશે તો ખાંડવી રોલ ફરી ખુલશે અને આ રીતે પરફેક્ટ ખાંડવી ટિવન બનશે. asharamparia -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ ગુજરાતી નું ફેમસ ફરસાણ માનું એક ફરસાણ છે. જેને ઘણા લોકો "પાટુડી" તરીકે પણ ઓળખે છે.. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..#trend2#khandvi Hiral -
સ્ટફ્ડ ખાંડવી (Sttufed Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Besan#CookpadIndia#cookpadgujarati#cookpad ખાંડવી એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. દક્ષિણ ગુજરાત માં એ પાટુડી ના નામ થી ઓળખાય છે.ખાંડવી બનાવી બહુ સરળ છે. ખાંડવી ગુજરતી ફરસાણ છે. આ વાનગી ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ચણાનો એકદમ ઝીણો લોટ, કે જે બજારમાં 'ફાઇન બેસન'નાં નામથી વેચાય છે, તે અને છાશમાંથી આ વાનગી બનાવવામાં આવે છે. ગુજરાતના પારંપારિક ફરસાણ જે બાફીને બનાવવામાં આવતાં હોવાને કારણે પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને પચવામાં હલકાં હોય છે. ખાંડવી તેમાંની એક છે. આજે મે ફ્રેશ નાળિયેર અને લીલી ચટણી નુ સ્ટફિંગ કરીને ખાંડવી બનાવી છે.ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Komal Khatwani -
કૂકર ખાંડવી (Cooker Khandvi recipe in Gujarati) (Jain)
#JSR#COOKER_KHANDVI#ખાંડવી#પાટુડી#દહિવડી#ફરસાણ#SURAT#SIDE_DISH#instant#ચણાલોટ#બેસન#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ખાંડવી ફ્લાવર (Khandvi Flower Recipe In Gujarati)
હું એક ગુજરાતી છું આપણે ત્યાં ખાંડવી એક ફરસાણ તરીકે ઓળખાય છે.અહીં હું એક ખાંડવી ની રેસીપી શેર કરું છું જે દેખાવમાં ખૂબ જ સુંદર અને સ્વાદમાં એકદમ મુલાયમ છે. Hezal Sagala -
ખાંડવી
#RB5#MDCખાંડવી એક મોસ્ટ પોપ્યુલર, ગુજરાતી ફરસાણ છે .મારા મમ્મી પાસે થી સીખી છુ અને એમને ડેડીકેટ કરુ છુ્.. Saroj Shah -
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#MDCખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ લો કેલરી અને સ્વાદિષ્ટ ફરસાણ છે. મારા મમ્મી હેલ્થ કોન્સિયસ હતા તેઓ તેથી તળેલા ફરસાણ કરતાં સ્ટીમ્ડ ફરસાણ અને હેલ્ધી વાનગીઓ વધારે પસંદ કરતા. ખાંડવી એમનું મનપસંદ ફરસાણ હતું તો આજની રેસિપી હું મારા મમ્મી ને ડેડીકેટ કરું છું. કુકપેડ નો હું દીલ થી આભાર માનું છું આ કોન્ટેસ્ટ માટે. Harita Mendha -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
ખાંડવી. (Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Khandvi#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું. Nita Prajesh Suthar -
ખાંડવી
#RB12 : ખાંડવીખાંડવી એ ગુજરાતી ફરસાણ છે.ગુજરાતીઓ જમવાના શોખીન હોય દરરોજ મિષ્ટાન ફરસાણ દાળ ભાત શાક સલાડ રાઇતું છાશ અથાણું પાપડ હોય જ . તો આજે મેં એમાં ની એક ખાંડવી બનાવી. Sonal Modha -
ખાંડવી/ પાટુડી
ખાંડવી બનાવવી હોય તો હાથ અને મગજ બંને ને પહેલા થી આરામ આપી દેવો.... 😂 Binaka Nayak Bhojak -
કુકરમાં ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSRખાંડવી એ ગુજરાતની ઓળખ છે અને તેને પરફેક્ટ રીતે ગુજરાતીઓ જ બનાવી શકે કુકરમાં ખૂબ સરળતાથી ખાંડવી બનાવી શકાય છે ખાવામાં ખૂબ જ સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#bp22ખાંડવી એ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. ખાંડવી બનાવવી થોડી મહેનતનું કામ છે પણ સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vaishakhi Vyas -
દાળ વડા
ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ દાળવડા ની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ.દાળવડા ને તમે ડુંગળી અને તળેલા લીલા મરચાં અને ચા સાથે સર્વે કરી શકો છો .આ રેસીપી માં ખાવાનો સોડા નો યુઝ બિલકુલ નથી કર્યો . Hetal Shah -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#trend2ગુજરાતી ફરસાણ મા ઢોકળાં , ખાંડવી ,હાંડવો દુનિયાભર મા ફેમસ છે. માઇક્રો વેવ માં સાવ સરળ રીત તમને જરૂર ગમશે. Neeta Parmar -
ખાંડવી (khandvi recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતખાંડવી એ ગુજરાતની પ્રખ્યાત વાનગીઓ માંથી એક છે. કોઈપણ પ્રસંગ કે પાર્ટી હોય તો ખાંડવી તો હોય જ . ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#Trend2ખાંડવી તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . મારા ઘરે તો અવારનવાર બને છે .ખાંડવીમાં ચણાનો લોટ અને પાણી નું માપ જો બરાબર હોય તો ખાંડવી સરસ જ બને છે.Apeksha Shah(Jain Recipes)
-
ખાંડવી રોલ (Khandvi Roll Recipe in Gujarati)
ખાંડવી એક ગુજરાતી થાળી નું ફેમસ ફરસાણ છે. લગભગ બધા ને પ્રિય ફરસાણ છે આવાનગી ચણા ના લોટ માંથી બનાવાય આવે છે Parul Patel -
ચુરમાનાલાડુ વિથ રોલ ખાંડવી(Churma Na Ladu With Roll Khandavi In Gujarati)
#GCતહેવાર માં જમવામાં માં સ્વીટ ની જોડે કંઈક ફરસાણ તો હોવુંજ જોઈએ. ચુરમા ના લાડુ એ ગણપતિજી ને પ્રિય છે, મેં અહીં ચુરમા ના લાડુ સાથે રોલ ખાંડવી નું કોમ્બિનેશન કર્યું છે. Kinjalkeyurshah -
સૂકા કાળા ચણા નું શાક
આઠમ નવમી પ્રસાદ માટે ચણા નું શાક.આ શાક નવરાત્રી માં માતાજી ને પ્રસાદ માં , પુરી અને શીરો સાથે ભોગ માટે બનાવાય છે.તેમાં ડુંગળી અને લસણ નો યુઝ થતો નથી.તેને સૂકા કાળા ચણા ના શાક તરીકે પણ ઓળખાય છે. Hetal Shah -
ખાંડવી
ખાંડવી એક ઝડપથી બની જાય તેવી ફરસાણની રેસીપી છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે#goldenalron#post20 Devi Amlani -
ખાંડવી
■માઈક્રોવેવ રેસિપિ■● હાલની પરિસ્થિતિ જોતા બહાર મળતા ફરસાણ ઘરે લઈ આવી શકાતા નથી, વળી એ ભેદશે યુક્ત પણ હોય છે, તો જ્યારે પણ ફરસાણ ખાવાની ઈચ્છા થાય કે લંચમાં કે નાસ્તામાં પણ ખાંડવી બનાવી શકાય છે.ગુજરાતી ફુલ ડિશમાં પણ અન્ય વાનગીઓ સાથે ખાંડવી પીરસી શકાય છે.ગુજરાતના ખમણ ઢોકળા તેમજ ખાંડવી ખૂબ પ્રખ્યાત છે. Kashmira Bhuva -
ખાંડવી(Khandvi recipe in Gujarati)
#GA4#Week12#Besanમે આજે આયા ખાંડવી બનાવી છે.આપડા ગુજરાતી લોકો ખાવા ના ખુબજ શોખીન હોય છે,ખમણ ઢોકળા,ખાંડવી,સેવ ખમણી ,ગાઠિયા,એવું બધું નાસ્તા માં લેતા હોય છે.મે આયા જે માપ થી ખાંડવી બનાવી છે તે રીતે ટ્રાઇ કરજો પરફેક્ટ બનશે. Hemali Devang -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#RB1#SF મારા સન ને ખાંડવી ખુબ ગમે છે .તેનું મનપસંદ ફરસાણ ખાંડવી છે એટલે તેની ફરમાઈશ પર મેં ખાંડવી બનાવી છે .મેં પહેલીવાર ખાંડવી બનાવી છે , આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#જુલાઈ #માઇઇબુકમેં ફટાફટ રેડી થાય એ રીતે ખાંડવી બનાવી છે તમે પણ બનાવો Kamini Patel -
-
ખાંડવી
#પીળીગુજરાતી ઓનું મનપસંદ ફરસાણ એટલે ખાંડવી... ઝડપથી અને સરળતાથી બની જાય છે અને જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન અચાનક આવે ત્યારે ખાંડવી અને ભજીયા, ગોટા જ યાદ આવે છે. Bhumika Parmar -
ખાંડવી
ખાંડવી બહુજ ફેમસ ગુજરાતી અને મરાઠી વાનગી છે. પાટુંલી, દહીંવડી અને સુરલીચી વડી તરીકે પણ ઓળખવામાં આવે છે.બહુજ ફટાફટ અને બહુજ ઓછા ઘટકોથી તૈયાર થાય છે આ "ખાંડવી" Zalak Chirag Patel
More Recipes
ટિપ્પણીઓ (2)